રાંધવાની સૂચનાઓ
- 1
હેલો મિત્રો જામફળ ડીશ લઈને આજે હું તમારી સમક્ષ આવી છું કેમકે જામફળમાં ખૂબ સારા પ્રમાણમાં વિટામિન પ્રોટીન હોય છે અને j શિયાળાની ઋતુમાં ખૂબ સારો એવું ફળ છે
- 2
ત્યારબાદ તેને ધોઈ નાખો પછી તેને ચીર કરી લો અને સર્વ કરવામાં સ્વાદ મુજબ મીઠું મરચું અને ચાટ મસાલો ઉમેરો તો તૈયાર છે તમારે જામફળ dish
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગ્વાવા ચાટ (જામફળ)
સીઝનલ જામફળ ખાવા ખૂબ ગમે છે..ને તેની ચાટ બનાવતાવધારે ટેસ્ટફુલ લાગે છે..#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જામફળ જ્યૂસ (Guava Juice Recipe In Gujarati)
#guavajuice#જામફળજ્યુસ#Cooksnapchallenge#juice#gauva#jamfal#week૩#drinkrecipes#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
-
-
-
-
-
જામફળ નો સૂપ
#ફ્રૂટસજયારે જામફળ ઘર માં આવે એટલે બધાનેજ ખબર પડી જાય. કેમકે તેની સુગંધ ખુબ સરસ હોય છે અને દૂર સુધી ફેલાતી હોય છે. શિયાળા માં ખુબ સરસ જામફળ મળતાં હોય છે. જામફળ માં રહેલાં ખનીજ અને વિટામિન શરીર માટે ખુબ ઉપયોગી હોય છે માટે ડોક્ટર પણ જામફળ ખાવા ની સલાહ આપે છે. જામફળ થી ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબૂત બને છે. પણ ઘણી વખત તેના બીયા ને લીધે ઘણાં લોકો તેને ખાવા નું પસંદ કરતા નથી. ઘણાં લોકો તેનું શરબત બનાવી બારેમાસ ફ્રિજ માં સ્ટોર કરી રાખે છે. જામફળ કફ કારક પણ છે જો ઠંડુ પીવાથી ઘણી વાર ઉધરસ થાય છે. જેથી હું તેનો સૂપ બનાવું છું. ગરમ સૂપ પીવાનો ખુબ સરસ લાગે છે. અને તેનાથી પેટ પણ ભરાય જાય છે. જો સવારે 1 બાઉલ સૂપ પીઓ તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11327800
ટિપ્પણીઓ