રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીને સમારીને પાણીમાં ધોઈ નાખો જેમાં સાથે બટેટુ પણ સુધારી લેશો ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરો તેલ ગરમ થયા પછી હિંગનો વઘાર કરો પછી તેમાં ટમેટૂ નાખું ટામેટાની ગ્રેવી થઈ ગયા બાદ તેમાં કોબી બટેટા મિક્સ કરી હળદર મરચું મીઠું નાખી ધીમા તાપે ચડવા દો
- 2
10 થી 15 મિનિટ થઈ ગયા બાદ આપણું શાક રેડી છે j ટેસ્ટમાં બાળકોને પણ બહુ જ ભાવે છે
Similar Recipes
-

કોબી સલાડ
#goldenapron2#north eastern indiaઆ સલાડ નોર્થ ઈસ્ટર્ન મા બધી જગ્યાએ ઘરે ઘરેબનતી હોય છે. Purvi Champaneria
-

-

-

-

-

પર્પલ કોબી બટેકા નુ શાક (Purple Kobi Bataka Shak Recipe In Gujarati)
#AM3પર્પલ કોબી ના ઘણાં બધાં ફાયદા થાય છે જેવા કે તેમાં બ્લડ વધારવાની ક્ષમતા હોય છે A C D T માં રાહત રે છે આ કોબી ખાવાથી લંગ કેન્સર ના થાય તો મે આજે આ કોબી નુ શાક બનાવ્યું છે જેથી ઘરના બધા એ રિતે ખાય તો ચાલો આપણે તેની રેસિપી જોઈએ. Shital Jataniya
-

-

-

-

કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)
#goldenapron.3#week25#satvik JYOTI GANATRA
-

-

-

-

-

-

ગાંઠિયાનું શાક (ઢાબા સ્ટાઈલ)
#RB4ગાંઠિયાનું શાક એકદમ જલ્દી બની જાય છે ઢાબા સ્ટાઈલ એકદમ ટેસ્ટી બને છે ઉનાળામાં શાક મળે નહીં ત્યારે ખૂબ ઉપયોગી થાય છે Kalpana Mavani
-

-

-

કોબી વટાણા નું શાક
#goldenapron3#sabzi#week-5આ શાક મેં વરાળ થી બનાવ્યું છે જેના લીધે વધું ટેસ્ટી લગે છે.. Tejal Vijay Thakkar
-

-

-

-

-

-

-

-

-

-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11321569




























ટિપ્પણીઓ