સિંગ ચીક્કી

Krishna Kholiya @krishna26
સિંગ ચીક્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સીંગદાણા સેકી ને ઠંડા કરવા.પછી એમાં સિંગ ના ફોતરાં કાઢી નાખવાં. હવે કડાઈ માં ચીક્કી નો ગોળ સમારી ને ધીમા તાપે ગરમ કરો.ચાસણી કડક બનાવો. પછી તેમાં સીંગદાણા ફાડીયા કરી ને નાખો. મિક્સ કરી ને થાળી અથવા તો કી ચન પ્લેટફોર્મ પર ઘી લગાવી ને આ મિશ્રણ નાંખો ઠંડુ થાઈ વેલણ થઈ વણો. ચાં કા વડે કપ પાડો.
- 2
ઠંડુ થાઈએટલે ચીક્કી ડબ્બા માં ભરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીક્કી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ આવે એટલે બધા ના ઘરે થી ગોળ, ખાંડ ની ચીક્કી બનવા ની મસ્ત સ્મેલ આવે. તલ, શિંગ, મમરા, ડ્રાય ફ્રૂટ નાંખી ને સરસ ચીક્કી બને છેમે આજે ત્રણ જાત ની ચીક્કી ની રેસિપિ શેર કરી છે. Nisha Shah -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat -
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
અસોર્ટેડ ચીક્કી (7 પ્રકાર ની)
#GA4#Week18#Chikki#ચીક્કી#cookpadindia.#cookpadgujaratiમકર સંક્રાંતિ ના તહેવાર ને ભારત માં લોહરી, પોંગલ, મકર સંક્રાંતિ, માઘ બિહુ, વગેરે તરીકે અલગ અલગ નામ થી ઉજવવા માં આવે છે. આ સમયે ઋતુ ઠંડી થી ગરમી તરફ બદલાય છે જે બીમારીઓ ને આમંત્રે છે. એટલે રોગ સામે આપણા શરીર ને રક્ષણ આપવા માટે આપણે ચીક્કી ખાઈએ છીએ.ચીક્કી માં પણ ખાસ કરી ને સફેદ તલ અને ગોળ ની ચીક્કી ખૂબ ખવાય છે. તલ શરીરને ગરમી આપે છે, ત્યારે ગોળ એ ખાંડનું એક સંપૂર્ણ રીપ્લેસમેન્ટ છે. તલ ના બીજ માં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ ભરેલા હોય છે.ભારત માં લોનાવલા ની ચીક્કી ખૂબ પ્રખ્યાત છે. હવે તો ચીક્કી વિદેશ માં પણ પ્રખ્યાત થઇ ગઈ છે. વિદેશ માં ચીક્કી ને બ્રીટલ્સ કહેવામાં આવે છે. હવે તો વિવિધ પ્રકારની ચીક્કી બનતી થઇ ગઈ છે. મેં અહીં 7 પ્રકાર ની ચીક્કી પ્રસ્તુત કરી છે.1. દાળિયા - ખારેક ચીક્કી2. તલ ની ચીક્કી3. ડ્રાય ફ્રૂટ્સ ચીક્કી4. ચોકલેટ પીનટ ચીક્કી5. શીંગ દાણા ચીક્કી6. પાન મસાલા મુખવાસ ચીક્કી7. ગોંદ પીનટ ચીક્કી Vaibhavi Boghawala -
સીંગ માવા ની ચીક્કી
આ સીઝન માં ઉત્તરાયણ માં ચીક્કી બધાં નાં ઘરે બને જ. મે સીંગ માવા ની ચીક્કી બનાવી , મારા સાસુ- સસરા ખાય શકે#GA4#WEEK18 Ami Master -
ક્રેનબેરી કોર્ન ફ્લેક્સ ચીક્કી (cranberry cornflakes chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉત્તરાયણ આવે એટલે ગુજરાત માં દરેક ઘર માં ચીક્કી બનતી હોય છે. જેમાં તલ, શીંગ, મમરા, દાળિયા ની ચીકી બનતી હોય પણ આજે મે એક હેલ્થી અને ટેસ્ટી એવી ક્રેનબૅરી અને કોર્ન ફ્લેક્સ માંથી ચીક્કી બનાવી છે. ક્રેનબૅરી સ્કીન ને સારી કરે છે અને યુરીન માં થતાં ઇન્ફેક્શન ને દૂર કરવા માં પણ મદદ કરે છે. Neeti Patel -
બુંદી ની ચીક્કી (Bundi Chikki recipe in Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમકરસંક્રાંતિ ની ઉજવણી ચીક્કી વિના અધૂરી છે ને? આમ તો ઠંડી ની શરૂઆત ની સાથે ગુજરાતી ઘરો માં ચીક્કી બનવાની શરૂઆત થઈ જ જાય છે. મમરા ની ચીક્કી, તલ ની ચીક્કી, તલ, મમરા ના લાડુ, શીંગ ની ચીક્કી, દાળિયા ની ચીક્કી, સુકામેવા ની ચીક્કી આ બધી ચીક્કી તો બનતી જ હોય છે સાથે સાથે નવા નવા ઘટકો સાથે ચીક્કી બનાવામાં ગૃહિણીઓ પારંગત હોય છે. આજે મેં થોડી મીઠી ,થોડી ચટપટી એવી બુંદી ની ચીક્કી બનાવા નો પ્રયાસ કર્યો છે અને ખરેખર સ્વાદિષ્ટ બની છે. Deepa Rupani -
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ માં એકલા તલ કે શીંગ ની નહીં પણ મમરા ની ચીક્કી પણ બનતી હોય છે. આમ તો ગુજરાત માં મમરા ના લાડુ બવ ફેમસ છે પણ મમરા ના લાડુ આખો ના ખાવો હોય તો ચીક્કી કર્યે તો ઝટપટ ખાઈ શકાય છે અને બગાડતો પણ નથી એટલે હું મમરા ના લાડુ નો બદલે ચીક્કી જ બનવું છુ. Bansi Thaker -
સીંગ ની ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati)
મકરસંક્રાંતિ પર ચીક્કી ખાવાનું મહત્વ હોય છે દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખિચડી પર્વ, પતંગોત્સવ વગેરે કહેવાય છે. મધ્યભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાતિને ઉત્તરાયણ, માઘી, ખિચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. આજે મેં સીંગ ની ચીક્કી બનાવી છે.#GA4#Week18#ચીક્કી Chhaya panchal -
તલ શીંગ કોપરાની મિક્સ ચીક્કી(Til Shing Kopra Ni Mix Chikki recipe in Gujarati)
#GA4 #week18ઉતરાણ ની ઉજવણી ચીક્કી વિના અધુરી છે... તો આપણે બનાવીએ તલ-શીંગ- કોપરાની મિક્સ ચીક્કી... Urvi Shethia -
કાળા તલ ચીક્કી (Black Tal ચીક્કી Recipe in Gujarati)
#કાળા તલ ની ચીક્કીકાળા તલ હેલ્થ માટે ખૂબ#GA4#week18 જ સારા છે તેમાં કેલ્શિયમ ખુબજ સારા પ્રમાણ માં હોય છે તો જરૂર થી ખાવ જોઈએ. Kalpana Mavani -
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)
#KSકાજુ,બદામ, પિસ્તા અને ગોળ લઇ ને મેં સરળ,સરસ ચીક્કી બનાવી છે માત્ર 15 મિનિટ માં બની જાય છે.તમને જે ડ્રા ય ફ્રુટ ભાવતા હોય એ નાંખી શકાય. Krishna Kholiya -
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
માવાશીંગ ચીક્કી અને ડ્રાયફ્રૂટ ચીક્કી
#GA4#Week15#jaggeryમાવાશીંગ ચીક્કી માવેદાર સોફ્ટ સાથે ગોળના પાયાથી બનતી હોવાથી ક્રિસ્પી ક્રન્ચી પણ લાગે છે.ડ્રાયફ્રૂટ ચીક્કી માં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ નો સુપર ડીલીશિયશ સ્વાદ સાથે ગોળ અને ડ્રાયફ્રૂટ ની રીચનેસ ને ગુણ હોય છે.દૂધનો માવો બનાવવાનો સમય નહોતો તો મિલ્ક પાઉડરમાંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી તેનો ઉપયોગ કર્યો છે.સારી ચીક્કી બને તેનો બધો આધાર ગોળ ના પાયા પર હોય છે.તો ચીક્કી બનાવતા ફક્ત પાયો પરફેક્ટ બને તે ધ્યાન રાખવાનું હોય છે.મેં અહીં અલગ અલગ સ્ટેજ વાળી ચાસણીમાં શીંગદાણા ના પાઉડર સાથે 3 અલગ ચીક્કી બનાવી છે. એક માવાવાળી એકદમ સોફ્ટ, બીજી માવાવાળી પણ ક્રિસ્પી અને ત્રીજી માવા વગરની એકદમ કડક ને ક્રન્ચી... Palak Sheth -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS#POST1ઉતરાયણ પર બધાજ તલ ની ચીક્કી બનાવે છે. આ ચીક્કી ખાંડ કે ગોળ બનાવવામાં આવે છે. અમે ગોળ ની બનાવીએ છે. Richa Shahpatel -
નરમ ચીક્કી (Soft Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#uttrayan#Chikki#winterspecial#peanuts#seasome#coconut#jaggery આ ચીક્કી અમારા ઘરમાં ખાસ બને છે. ઘર માં વડીલો માટે અને બહુ નાના બાળકો ક્રિસ્પી ચીકી ખાઈ શકતા નથી. આથી તેમને આ ચીક્કી વધુ અનુકૂળ આવે છે. Shweta Shah -
તલ ની ચોકલેટ સેન્ડવીચ ચીક્કી
#ફ્યુઝન#સંક્રાંતિતલ ગોળ ની ચીક્કી એ મકર સંક્રાંતિ માં ખવાતી ભારત ની ટ્રેડિશનલ વાનગી છે.તેમાં ચોકલેટ ઉમેરી મેં ફયુઝન રેસીપી બનાવી છે જે સ્વાદ માં બેજોડ ,દરેક ઉંમર ના લોકો ને ભાવે તેવી છે. Jagruti Jhobalia -
મમરાની ચીકકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI#COOKPADમકરસંક્રાંતિ આવે અને ચીક્કી ના બને એવું તો થાય જ નહીં. તો મે આજે મમરા ની ચીકકી બનાવી છે. Vandana Darji -
ચીક્કી (Chikki Recipe in Gujarati)
ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તો હવે બધા ને ચીક્કી તો બની જ ગઈ હસે. બધાને એડવાન્સ માં હેપ્પી ઉતરાયણ,#GA 4#Week 18. Brinda Padia -
તલ ની ચિક્કી (Tal Chikki Recipe In Gujarati)
#USકેલ્શિયમ થી ભરપુર એવી આ તલ ની ચીક્કી મારી ફેવરીટ છે Sonal Karia -
માવા ચીક્કી (Mawa Chikki Recipe In Gujarati)
ચીક્કી બધાને પસંદ હોય છે . ફટાફટ બનતી રેસીપી છે .જમ્યા પછી પણ લઈ શકાય છે. Rekha Kotak -
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
રાજગરા મિક્સ ચીક્કી(Rajgira Mix Chikki Recipe In Gujarati)
#GA4#Week15ઠંડી ની સિઝન આવે એટલે મારા ઘરે વિવિધ ચીક્કીઓ બનવા લાગે... એવી એક ચીક્કી એટલે રાજગરા મિક્સ ચીક્કી. શરીરને તાકાત આપનારીય. Urvi Shethia -
ચીકકી (Chikki Recipe In Gujarati)
ઓટસ,કૉનફલેકસ,પીનટ,દાળિયા ,તલ મમરા ની બનાવેલી છે.#GA4#chikki Bindi Shah -
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમમરા ની ચીક્કી ફક્ત 10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar -
તલ સાંકળી, તલ ની ચીક્કી
#સંક્રાંતિ .... આજે ઉત્તરાયણ હોવાથી કાલે બનાવેલી તલ ચીક્કી બનાવી છે .. સ્વાદ માં ખૂબ જ સરસ ક્રિસપી બની છે. તલ ને ગોળ નું મિશ્રણ થી બનતી આ આ ચીક્કી ઠંડી આ શરીર ને શક્તિ,અને ગરમી આપે છે.. અને સંક્રાતિ પછી દિવસ ધીમે ધીમે મોટો થાય છે.આજે તલ નું દાન પણ કરવામાં આવે છે.અને આ સિઝન માં નવા તલ નીકળે છે . અને ગોળ પણ નવો હોઈ છે. Krishna Kholiya -
શીંગદાણાની ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4#week15#post3#jaggery#સિંગદાણા_ની_ચીક્કી ( Peanut Chikki Recipe in Gujarati ) શિયાળો બરાબર જામી ગયો છે ઠંડી પણ જેમ-જેમ દિવસ જાય તેમ પોતાનો મિજાજ બતાવી રહી છે આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીકી બનાવવાની સિઝન શરૂ થઇ છે સામાન્ય રીતે ચીકીમાં રહેલા ગોળ અને તલ જેવા તત્વોની તાસીર ગરમ હોવાથી તે ઠંડી સામે રક્ષણ પણ આપશે. આ સાથે જ હવે ઉત્તરાયણ આવવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે હું તમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી શીંગ-ગોળ ની ચીક્કી ની રેસિપી લઇ ને આવી છું. શિયાળા ની ઋતુ આવે એટલે શીંગદાણા ની ચીક્કી બનાવવાનું કઈ રીતે ભુલાય. શીંગદાણા અને ગોળ માંથી બનતી આ ચીક્કી ખૂબ જ પૌષ્ટિક હોય છે. શીંગદાણા માંથી આપણને પ્રોટીન અને ગોળ માંથી લોહતત્વ શિયાળા માં આપણા શરીર ને ઘણું પોષણ આપે છે. ચીક્કી તો ઘણી બધી પ્રકાર થી બનાવી સકાય છે. જેમ કે - તલ ની ચીક્કી, દાળિયા ની ચીક્કી, ડ્રાય ફ્રુટ ની ચીક્કી અને કોપરા ની ચીક્કી વગેરે વગેરે. પરંતુ શીંગદાણા ની ચીક્કી નો સ્વાદ કઈક અલગ જ હોય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11327892
ટિપ્પણીઓ