કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક લીલવા ચીઝ કચોરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી મુખ્ય ફોટો

પાલક લીલવા ચીઝ કચોરી

H S Panchal
H S Panchal @cook_15769872

#લીલી
લીલવા ની કચોરી બધા જ કરતા હોય મે આજે એમા કઈક નવું કર્યુ ઘરમાં બધા ને ખુબજ ભાવીયુ આશા છે મિત્રો તેમને પણ ગમશે 🙂

#લીલી
લીલવા ની કચોરી બધા જ કરતા હોય મે આજે એમા કઈક નવું કર્યુ ઘરમાં બધા ને ખુબજ ભાવીયુ આશા છે મિત્રો તેમને પણ ગમશે 🙂

વધુ વાંચો

પાલક લીલવા ચીઝ કચોરી

H S Panchal
H S Panchal @cook_15769872

#લીલી
લીલવા ની કચોરી બધા જ કરતા હોય મે આજે એમા કઈક નવું કર્યુ ઘરમાં બધા ને ખુબજ ભાવીયુ આશા છે મિત્રો તેમને પણ ગમશે 🙂

#લીલી
લીલવા ની કચોરી બધા જ કરતા હોય મે આજે એમા કઈક નવું કર્યુ ઘરમાં બધા ને ખુબજ ભાવીયુ આશા છે મિત્રો તેમને પણ ગમશે 🙂

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧_ જુડી પાલક
  • ૨૫૦_ ગ્રામ લીલવા
  • ૧૫૦_ ગ્રામ મોઝરેલા ચીઝ
  • ૧_ લસણ, આદુ ની પેસ્ટ
  • ૧/૨_ ચમચી કાળા મરી નો પાવડર
  • ૨_ ચમચી ચીલીફે્લેગ
  • ૧_ ચમચી મિક્સ હબ
  • ૧_ ચમચી રેડ ચીલી સોસ
  • ૧_ ચમચી ટોમેટો કેચપ
  • ૧/૨_ ચમચી સોયાસોસ
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર
  • ૧_ કપ ઘઉંનો લોટ
  • ૨_ ચમચી તેલ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક બાફીને પીસી લો ઘઉંના લોટમાં મીઠું, મૌણ નાખી પાલક ની પેસ્ટ થી ભાખરી જેવો લોટ બાઘવો.. તેલ મુકી લસણ, આદુ ની પેસ્ટ નાખવી, લીલવા મિક્સરમાં પીસી ને નાખવા..

    પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલવા નાખી ને ચીલીફેલેગ, મિક્સહબ, કાળા મરી, મીઠું, રેડ ચીલી સોસ, સોયાસોસ, ટમેટોકેચપ નાખી બરાબર મિક્ષ કરી લો... કોથમીર નાખી ને ઠંડુ થવા દો...

    પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાલક ની પુરી વણી ને એમા લીલવા નુ પુરણ ભરો અને મોઝરેલા ચીઝ નાખી કચોરી વાળો... ગરમ તેલ મા મીડીયમ ગેસ પર તળી લો...

    પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે પાલક લીલવા ચીઝ કચોરી મે કોફી સાથે પીરસી છે.. તમે જોઈ શકો છો સરસ ચીઝ દેખાય છે 🙂

    પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક લીલવા ચીઝ કચોરી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર January 12, 2020 09:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક લીલી તુવેર ચીઝ કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવિચ ચટણી
  2. શીંગ તલ ની સુખડી
  3. પાલક કેસરોલ
  4. બાજરી પીઝા ટીકી
  5. તુવેર ના દાણા ના ઢેકરા
  1. દાલ મે ટીકી
  2. સ્પાઈસી પાલક પુલાવ
  3. ભૂંગળા બટાકા
  4. લસણિયો રીંગણ ઓરો
https://cookpad.wasmer.app/in-gu/recipes/11372825
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close