શીંગ તલ ની સુખડી

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#સંક્રાંતિ
ઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી શીંગ
  2. 1વાટકી તલ
  3. 2-2/1 વાટકીગોળ
  4. 2 ચમચીસુંઠ પાવડર
  5. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ દાણા અને તલ ને જુદાજુદા શેકી લો. અને મિક્સર માં ક્રશ કરી લો

  2. 2
  3. 3

    મિક્સ કરી ગેસ બંધ કરી લો. થાળી માં પાથરી લો.

  4. 4

    વાટકી થી સરખું કરી ઉપર થોડા તલ નાખો વાટકી થી દબાવી લો. કાપા પાડો.

  5. 5

    પ્લેટ માં લઇ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
સરસ રેસિપી છે મેં પણ તમને ફોલો કરી ને સુખડી બનાવી

Similar Recipes