ભૂંગળા બટાકા

Chhaya Panchal @Chhayab_86
ભૂંગળા બટાકા
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ ઉતારી ને થોડા મોટા કટકા સમારી લો. હવે કૂકર મા વઘાર માટે તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ નાખો. પછી તેમાં ખાંડેલું લસણ મરચું નાખો અને તરત જ બટાકા એડ કરો. સાથે બધા મસાલા એડ કરો. અને ટામેટું સમારી ને નાખી દો. મીઠું અને ખાંડ ઉમેરી ને બરાબર મિક્સ કરો. હવે થોડું પાણી ઉમેરી કૂકર બંધ કરી ને 2 સીટી વાગે પછી બંધ કરો. કોથમીર નાખી ભૂંગળા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભૂંગળા બટાકા ચાટ
કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તેનું એક બેસ્ટ ઓપ્શન છે મસાલા ભુંગળા બટાકા જે ઝટપટ સરળતાથી બની પણ જાય છે અને ટેસ્ટમાં પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે#cookwellchef#ebook#RB8 Nidhi Jay Vinda -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટાકા ભાવનગર ના પ્રખ્યાત છે.અને ટેસ્ટ મા ચટપટી બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#PG#CB8 “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી વખતે તેના પર ખાટી મીઠી ચટણી નાખી સર્વ થાય છે સાથે આની જોડે તળેલા ભૂંગળા આપવામાં આવે છે જે ખાવાની ખુબ મજા આવે છે Juliben Dave -
બટાકા-ભૂંગળા (Potato Bhungla Recipe in Gujarati)
તીખું તમતમતું કઈ ખાવાનું મન થાય ત્યારે જરૂરથી બને. Dr. Pushpa Dixit -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ખાવામાં ચટપટું આ શાક ખાવાની શિયાળા મા મજ્જા જ કઈક અલગ હોઈ. Shreya Desai -
મેથી પાપડ નું શાક
#જૈન,મારું ફેવરીટ છે, આપણી રસોઈ મા એક નવા શાક નો ઉમેરો થશે. શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. Sonal Karia -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#week2#cookpadગુજરાત મા ખાસ કરીને કાઠિયાવાડ મા બધા શાક માં મસાલો ભરીને બનાવવાની કાળા છે. જેમાં બટેટામાં મસાલો ભરીનેખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક થાય છે. Valu Pani -
તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ
આજે મને ફાસ્ટફૂડ માં કંઇક અલગ બનાવવાનું મન થયું એટલે બનાવી જ લીધું."તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે.આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો.ને "તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " ખાવા ની મજા માણો.⚘#ફાસ્ટફૂડ Urvashi Mehta -
-
ફરાળી પાણી પૂરી
#ફરાળીઉપવાસ માં ક્યારેક ચટપટું ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે .. Radhika Nirav Trivedi -
કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)
#MBR7Week 7હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે.. Sangita Vyas -
બટાકા ભૂંગળા (bataka bhungala recipe in gujarati)
#ફટાફટબટાકા ભૂંગળા 😍😍પહેલી વખત નામ સાંભળ્યું બહુ નવાઈ લાગી આ તે વળી કેવું ખાવાનું. ખાધા પછી ખબર પડી કે આજ તે મજાનું ખાવાનું 😂😂વરસ માં એક વાર ભાવનગર ખોડિયાર માતાજી ના મંદિર દર્શન કરવા જવાનું એમાં ઘરે થી બનાવેલું શાક પૂરી થેપલા છાસ લઇ ને જવાનું પણ ભાવનગર ગયા હોઈએ અને તીખા ટમટમાટ બટાકા ભૂંગળા કેમ ભુલાય.ઘરે બધા ને અલગ અલગ સ્વાદ જોઈએ એટલે પહેલા બટાકા નું શાક બને સાથે જેને જેટલું તીખું જોઈએ આ પ્રમાણે ચટણી એડ કરવાની. સાથે થોડી ગ્રીન ચટણી પણ માજા આવે.હવે તો ભાવનગર રાજકોટ કે જેતપુર સુધી સીમિત નાઈ ને અમદાવાદ માં પણ લોકો એટલા જ ચટાકા થી બટાકા ભૂંગળા ખાય છે.તમે બનાવો કે નાઈ ઘરે ?? Vijyeta Gohil -
પાકા કેળાનું શાક
#માસ્ટર ક્લાસઆજે આપણે ફક્ત એક જ મિનિટમાં બનતું શાક બનાવીશું. જ્યારે ઘરમાં કોઈ શાક પડ્યું ન હોય કે બનાવવાની આળસ આવે ત્યારે આ શાક ઝટપટ બનાવી શકાય છે. દરેક જૈન પરિવારમાં આ શાક અવશ્ય બનતું હોય છે અને ગરમાગરમ રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
ભૂંગળા બટાકા
#કાંદાલસણ બજાર માં મળતા ભૂંગળા બટાકા લસણ વાળા હોય છે પણ આપણે ઘેર લસણ વગર બનાવી સકાઇ અને ખૂબ જ સ્વાદિષટ લાગે છે . Suhani Gatha -
લીલી તુવર ના ટોઠા નું શાક
#લીલી#ઇબુક૧# પોસ્ટ ૪* શિયાળો એટલે એમ કેય તો ચાલે કે લીલા શાક ની ઋતુ લીલા શાક માં તુવર વેંગણ નું શાક તો બધા બનાવે. પણ આ તુવર ના ટોઠા નું સાક એ ખરેખર સારું શાક છે.લીલી તુવર ના ટોઠા નું શાક એ મહેસાણા બાજુ વધારે ખવાતું હોય છે .અને આ શાક ને ગરમ ગરમ બાજરી ના કે જુવાર ના રોટલા સાથે ખાવામાં આવે છે.આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે . તો તમે પણ બધા આ શિયાળા માં આ શાક જરૂર થી બનાવજો... Payal Nishit Naik -
રિંગણ-બટાકા નું શાક ને રોટલા
#ગુજરાતી રીંગણ બટાકા નું શાક અને રોટલા ગુજરાતી ફુલ ડિશ છે એકદમ હેલ્ધી છે Kala Ramoliya -
મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન ઠેચાઠેચા એ એક ટાઈપ ની ચટણી જ છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. અને જે લોકો તીખું ખાવાના શોખીન હોય એને તો ખાવાની મજા પડી જાય. Sonal Modha -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત આઇટમ ભૂંગળા બટાકા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
-
સુકી ભાજી
#શાક સુકી ભાજી સાથે થેપલા ગુજરાતના ફેમસ ફુડ છે.પિકનીક હોય કે મુસાફરી દરમિયાન થેપલાં સુકી ભાજી બેસ્ટ ઓપ્શન છે. Kala Ramoliya -
-
ચીઝ સ્ટફ સ્પીનચ ફલાફલ.
#RecipeRefashion.#મિસ્ટ્રીબોક્સઆજે મે મિડલ ઈસ્ટ રેસીપી બનાવી છે. જેમાં મુખ્યત્વે છોલે નો ઉપયોગ થાય છે. મે એમાં પાલક પણ ઉમેરી છે.છોલેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે..ને પાલકમાં આર્યન ખૂબ હોય છે. મે આમાં લીંબુ નો રસ પણ ઉમેર્યો છે.. જે પ્રોટીન ને પચવામાં મદદ કરશે.. Mita Shah -
-
આલુ પનીર ફ્રેન્કી(alu paneer frankie recipe in gujarati)
કંઈ ક ટેસ્ટી ખાવાનું મન થયું Hetal Prajapati -
-
-
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
આલુ પરાઠા
#માઇલંચ#goldenapron3 #week10 #haldiહમણાં lockdown હોવાથી વધુ વસ્તુ ઘરમાં ન હોય તો ઓછામાં ઓછી વસ્તુથી રેસીપી બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
ફ્લાવર બટાકા નું શાક
#લોકડાઉન. આ મ તો ફ્લવર બટાકા નું શાક બધા બનાવતા જ હોય છે. મે આજે અલગ રીતે બનાવવાની કોસિસ કરી છે. પણ ખુબજ ટેસ્ટી બન્યું છે. મારા હસ્બનન્ડ ને ફ્લાવર આમ નથી ભાવતું પણ આ રીતે બનાવેલું શાક એમને ખુબ ભાવ્યું છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો. Manisha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11372631
ટિપ્પણીઓ