પનીર ચીલી
#ઇબુક૧
#goldenapron3
Week 2
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટ મા બધી સામગ્રી ભેગી કરી લેવી.
- 2
પહેલા મૈંદા ને કોર્નફલોઉર ની સ્લરી બનાવી પનીર બોળી ફ્રાય ઓઈલ મા કરી બાજુ પર રાખવા.
- 3
એક નોનસ્ટિક કડાઈ મા ઓઈલ ગરમ મૂકી ફાસ્ટ તાપે રાખી તેમા આદુલસન નાખવા હલાવી ડ્રાય લાલ મરચા કાજુ લીલા મરચા ચીરી નાખતા જઈ કાંદા ને કેપ્કિકમ ચોરસ કરેલ નાખવા મીઠુ નાખી જલ્દી હલાવતા જઈ ચટણી ને સોસ નાખવા. તરત જ પનીર ના ટુકડા ને લીલા કાંદા નાખી હલાવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11483537











ટિપ્પણીઓ