ખજૂર બિસ્કીટ ડ્રાય ફ્રુટ કેક (Khajoor Biscuit Dry Fruit Cake Recipe In Gujarati)

Nilam Piyush Hariyani @cook_16321905
ખજૂર બિસ્કીટ ડ્રાય ફ્રુટ કેક (Khajoor Biscuit Dry Fruit Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી ઘી મુકી સેકી લો.ડ્રાય ફ્રુટ કટીંગ ઉમેરો. ફરી સેકો.
- 2
કલર બદલે અને ઠરે થોડુ એટલે બિસ્કીટ ઊપર કોટ કરો 2અથવા 3 બિસ્કીટ નુ લેયર બનાવો.
- 3
ફરતુ ચારે બાજુ ઊપર નીચે કોટ કરો. આવી રીતે બધા રેડી કરી લો.અને પછી કોપરું મા રોલ કરીલો.
- 4
ફ્રીજ મા સેટ થવા મુકો.અને પછી કટ કરી સર્વ કરો.તો તૈયાર છે ડ્રાય ફ્રુટ ખજૂર બિસ્કીટ કેક.1 મહીનો કે તેના થી વધારે સ્ટોર કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર ડ્રાય ફુટ બિસ્કીટ (Khajoor Dry Fruit Biscuit Recipe In Gujarati)
#WDમારીઆ રેસિપી કાજલ સોઢાની રેસીપી જોઈને બનાવી છે તેની રેસીપી મુજબ મેં ખજૂર ડ્રાય ફુટ ના બિસ્કીટ બનાવ્યા છે બહુ સરસ બન્યા છે અને તેની રેસિપી જોઉં છું અને ફોલો કરું છું તેની રેસિપી બહુ સરસ હોય છે તેની રેસિપી માંથી મને પ્રેરણા મળે છે તે બદલ આભાર હેપી વુમન્સ ડે ઓલ માય ફ્રેન્ડ Sejal Kotecha -
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ17#ઉપવાસ ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
ખજૂર બિસ્કીટ ડ્રાય ફુટ રોલ (Khajur Biscuit Dry Fruit Roll Recipe In Gujarati)
#કુકબુક#પોસ્ટ 3#diwali nasto Charulata Faldu -
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
ખજૂર ના બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#DFTખજૂર ના બિસ્કિટઆ બિસ્કિટ માં ખાંડ ની જરૂર નથી પડતી એટલે ખૂબ જ હેલ્ધી છે.દિવાળી મા બધા ના ઘરમાં જુદી જુદી મિઠાઈ અને ફરસાણ બનતા જ હોય છીએ . Sonal Modha -
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ
સંક્રાતિ માં ખજૂર,સીંગ,તલબહુંજ ખવાય છે.તો સંક્રાંતિ મા બનાવો ખજૂરસેન્ડવિચ#સંક્રાંતિ Rajni Sanghavi -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
ખજૂર બિસ્કીટ (Khajoor Biscuit Recipe In Gujarati)
ઉતરાયણ સ્પેશિયલ #USઉતરાયણ શિયાળામાં જ આવે છે અને ખજૂર પણ શિયાળામાં વધારે સારો મળે છે શિયાળામાં ખજૂર ખાવાથી ઘણા લાભ થાય છે આ ખજૂર બિસ્કીટ બાળકોને પણ ખૂબ જ ભાવે છે ખજૂર બાળકો એમનેમ નથી ખાતા તેને આ રેસીપી જો બનાવીને આપે તો તે ખાય છે Urvashi Solanki -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
#MAઆ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે Mansi P Rajpara 12 -
ડ્રાય ફ્રુટ ખજૂર બોલ્સ (Dry Fruit Khajur Balls Recipe In Gujarati)
#GA4 #Week9#કુકબુક*આ યમ્મી યમ્મી ક્રન્ચી ડ્રાય ફ્રુટ ડટ્સ બોલ્સ ખુબજ સરસ લાગે છે તો તમે પણ બનાવજો Prafulla Ramoliya -
-
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
-
ખજૂર ડ્રાયફ્રૂટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન શારીરિક ઊર્જા ની જરૂરત રહે છે. અડદિયા, ખજૂર પાક, કાટલું, સાની, શીંગ તલ ની ચીકી વગેરે ખુબ ખવાય છે. તો અહીં ખજૂર ડ્રાય ફ્રુટ બોલ ની રેશીપી આપું છું Buddhadev Reena -
ડ્રાય ફ્રુટસ અને ખજૂર ની ચીક્કી (Dry Fruits and Khajoor Chiki Re
મકરસંક્રાંતિ સ્પેશિયલ હેલ્ધી ડ્રાય ફ્રુટ ચિક્કી અમારા ઘરમાં બધાને આ ચિક્કી ખૂબ જ ભાવે છે અને ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે 😋 આ ચિક્કી sugar free હોવાથી એકદમ હેલ્ધી બને છે.#MS : ડ્રાય ફ્રુટ અને ખજૂર ની ચિક્કી Sonal Modha -
ખજૂર બિસ્કીટ ની કેક (Khajur Biscuit Cake Recipe in Gujarati)
#GA4#WEEK22#KHAJURBISCUITSCAKE Jeny Shah -
-
ડ્રાય ફ્રુટ ચીકી(Dry Fruit Chiki Recipe In Gujarati)
#KSહેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રુટ ચીકીડ્રાય ફ્રુટ ચીકી Ramaben Joshi -
-
-
ડ્રાય ફ્રુટ લડ્ડુ
#ઇબુક૧#૩૨#ફ્રૂટ્સ ડ્રાય ફ્રુટ્સ માથી આપણને વિટામીન, મીનરલ્સ,ફાઈબર,સૂગર,મળે છે. જે નેચરલ સુગર છે. Nilam Piyush Hariyani -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#ખજૂરપાક મે આજે ખજૂર પાક ને અહીં અલગ રીતે સર્વ કર્યો છે. મે ખજૂર પાક ને ઠારી ને ચોસલા પાડવા ની બદલે બાળકો ને ખાવા નું મન થાય માટે તેને મેરી બિસ્કીટ અને બાળકો ની ફેવરિટ એવી જેમ્સ થી કેક બનાવી ને ગાર્નિશ કર્યું છે. આશા છે કે તમને લોકો ને પણ ગમશે. Vaishali Vora -
મિનિ બિસ્કીટ કેક(mini biscuits cake recipe in Gujarati)
#GA4 #Week9#મિઠાઈદીવાળીના ત્યોહાર મા મિઠાઈ કંઈક નવી. Avani Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11479905
ટિપ્પણીઓ