સુખડી (ગોળ પાપડી)

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સુખડી (ગોળ પાપડી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં લોટ નાખી મીક્સ કરો અને ધીમા તાપે શેકી લો નીચે ચોંટે નહીં તે માટે સતત હલાવતા રહો
- 2
લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ નાખી મીક્સ કરો અને ગેસ પરથી ઉતારી લો અને બરાબર મિક્ષ કરી લો અને એક ડીશ માં કાઢી ગરમ હોય ત્યારે આખા પાડી લો
- 3
લોટ શેકી ને ગરમ હોય ત્યારે જ ગોળ નાખવા થી સોફ્ટ બનેછે તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સૂખડી નો સ્વાદ માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11543504



ટિપ્પણીઓ