બ્રોકલી પાલક કેપ્સીકમ ની સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
બધાં શાક ધોઇ ને સમારી લેવાં બ્રોકલી ના મીડીયમ ટુકડા કરવા કેપ્સીકમ થોડું મોટું સમારવુ
- 2
તેલ મુકી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી લસણ ની પેસ્ટ નાખવી પછી બ્રોકલી નાખી 2 મીનીટ ચડવા દેવું પછી પાલક નાખી બરાબર મીક્ષ કરી ફરી 2મિનિટ માટે રાખવું
- 3
હળદર, મીઠું, મરચું, ધાણા જીરું નાખી મીક્ષ કરી છેલ્લે કેપ્સીકમ 2-3 ચમચી પાણી ઉમેરી 3 મીનીટ ચડવા દેવું લચકા પડતું થાય એટલે શાક ચડી ગયું છે એ ચેક કરી ભાખરી કે પરોઠા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11593692




ટિપ્પણીઓ