ગોલ્ડન અપ્પમ

મેં આજે હાંડવા નો લોટ નો ઉપયોગ કરી અપ્પમ બનાવ્યા છે અને અમારા ઘરમાં સૌથી ઓછું ખવાતુ શાક કદદૂ નો ઉપયોગ કરીને ગોલ્ડન અપ્પમ બનાવેલા છે. જે ખૂબ જ હેલ્ધી છે અને ગરમ ગરમ ચટણી સાથે અને ઠંડા ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ગોલ્ડન અપ્પમ
મેં આજે હાંડવા નો લોટ નો ઉપયોગ કરી અપ્પમ બનાવ્યા છે અને અમારા ઘરમાં સૌથી ઓછું ખવાતુ શાક કદદૂ નો ઉપયોગ કરીને ગોલ્ડન અપ્પમ બનાવેલા છે. જે ખૂબ જ હેલ્ધી છે અને ગરમ ગરમ ચટણી સાથે અને ઠંડા ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હાંડવા ના લોટમાં ખાટું દહીં નાખી જરૂર મુજબ હૂંફાળું પાણી રાખી બેટર તૈયાર કરો. બેટર ને આઠ કલાક માટે આથવા માટે મૂકી દો. થઈ ગયા બાદ તે લોજ માં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર અને ખમણેલું કદુ નાખી મિક્સ કરો.
- 2
હવે આ લોટમાં જરૂર મુજબ મીઠું, સોડા, તેલ નાખી બેટર તૈયાર કરો. ત્યારબાદ બેટર માં તાજા લાલ મરચા ની પેસ્ટ નાખો આ પેસ્ટ નાખવાથી સ્વાદ ખુબ જ સરસ લાગે છે.
- 3
હવે અપ્પમ નુ બેટર તૈયાર છે અપ્પમ ના તવા પર અપ્પમ ઉતારી લો..
- 4
તો તૈયાર છે ગોલ્ડન અપમ. ચટણી, સોસ ojas ગાયન એકદમ મન નથી કે ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અપ્પમ (વધેલા ભાતમાંથી) (Left over rice Appe Recipe In Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૩ #સ્નેક્સ #post5 Bansi Kotecha -
લેફ્ટઓવર રાઈસ ના અપ્પમ
#સ્ટાર્ટઆપણે રોજિંદા ભાત બનાવતા હોય છે અને ક્યારેક ક્યારેક આપણા ભાત પણ વધતાં જ હોય છે. તો આજે આપણે સ્ટાર્ટર માં વધેલા ભાતમાંથી અપ્પમ બનાવીયે. Bansi Kotecha -
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
તંદુરી અપ્પમ (Tandoori Appam Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ૨૪આ એકદમ નવી અને અલગ રેસીપી છે. જે સ્ટીમ પણ કરી છે અને ફ્રાઈડ પણ. અપ્પમ ને ફ્યુઝન કરી અલગ ટેસ્ટ આપવા ની ટ્રાય કરી છે અને સફળ રહી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એને કોપરા ની ચટણી અને સેઝવાન ચટણી મિક્ષ કરી એની સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. Sachi Sanket Naik -
સુરતી ઈદડા
#ડીનર ઈદડા એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે જે સુરતની પ્રખ્યાત વાનગી છે. Bansi Kotecha -
બાજરીનાં વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24#Post1#Bajriગુજરાતીઓના ઘરમાં બાજરીના વડા ના બને એવું બને જ નહીં,, આ વડા ઠંડા ચા સાથે અને ગરમ દહીં સાથે કેચપ સાથે બહુ ફાઇન લાગે છે Payal Desai -
લેફ્ટ ઓવર ખિચડી ના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
#FFC8#week8લેફ્ટ ઓવર ખીચડી માંથી,ઢેબરા,મુઠીયા,થેપલા,ઢોકળા જેવી ઘણી વસ્તુ થઈ શકે છે..મે આજે અપ્પમ બનાવ્યા અને બહુ જ યમ્મી થયા છે . Sangita Vyas -
-
ક્રિપસી બનાના ગોલ્ડન કોઈન
#GA4#WEEK2#બનાનાકાચા કેળા, ઘઉ નો લોટ અને રવા ના આ કોઈન ખાવા માં એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિપસી જે નાના મોટા બધા ને ભાવસે. Ekta Pratik Shah -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
#GP4#Week7નાશ્તા માં ખવાય એવી આ ડીશ ખૂબ જ આસાનીથી બની જાય છે.સાથે શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો વધુ હેલ્ધી બની જાય છે. Bhumika Parmar -
મેથીના ઢેબરા (Methi Dhebara recipe in Gujarati) (Jain)
#CB6#Week6#chhappanbhog#Dhebara#Methi#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ઢેબરાં એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. જે સવારના નાસ્તામાં કે સાંજના જમવા માં બનાવવામાં આવે છે. તે જુદા જુદા લોટ અને અલગ-અલગ ભાજી ના મિશ્રણ થી જુદા જુદા પ્રકારના તૈયાર કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત રીતે મોટાભાગે મેથીના ઢેબરા બનાવવાં માં આવે છે. જેમાં બાજરીનો અને ઘઉંના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે. તે ગરમ અને ઠંડા એમ બંને પ્રકારે સરસ લાગે છે. લંચ બોક્સ ,ટિફિન કે પછી ટ્રાવેલિંગ માટે પણ સાથે હેવી નાસ્તો લઈ જવું હોય તો એવા ખૂબ સારા રહે છે, અને પેટ પણ ભરાઈ જાય છે. તેને ચા, દહીં, અથાણું, આથેલા મરચા, છૂંદો વગેરે સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
ઓટ્સ આલુ ગાર્લિક ટીક્કી
#RB1આ વાનગી અમારા ઘરમાં બધાને મારા હાથની બહુ ભાવે છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
મલ્ટી ગ્રેઇન વેજ. ચીલા(multy grain veg. Chilla recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#week3પોસ્ટ - 17 મોન્સૂન માં રોજ સવારે નાસ્તો શુ બનાવવો એવું થાય અને તળેલી વાનગી ના ખાવી હોય તો ગરમ ગરમ ચીલા બેસ્ટ ઓપશન છે મેં હેલ્ધી ચીલા બનાવ્યા છે એ માટે બાજરી, રાગી, ચણા, ચોખા, અને સોજી એમ પાંચ પ્રકારના લોટ સરખા ભાગે લઈને ખાટું અથાણું...લસણની ચટણી...લીંબુની ખટાશ.....સૂકા મસાલા..અને આદુ મરચા...ગાજર...ડુંગળી અને ટામેટા જેવા વેજિટેબલ્સ ચોપ કરીને ઉમેર્યા અને બનાવ્યા ચા ની ચુસ્કી સાથે ગરમાગરમ સ્વાદિષ્ટ આચારી ચીલા....મજ્જા પડી જશે તમે પણ બનાવો....👍 Sudha Banjara Vasani -
ખાટા વડા (khata Vada Recipe In Gujarati)
#SFRરાંધણ છઠના દિવસે અલગ અલગ જાતના વડા બનાવવામાં આવે છે અને અમારા ઘરમાં આ ખાટા વડા બધાના ફેવરિટ છે અને ઠંડા તો ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
અક્કી રોટી
#goldenapron2#Karnatakaઅક્કી રોટી કર્ણાટક રાજ્યમાં નાસ્તામાં માં વધારે ખવાય છે.ચોખા ના લોટ માંથી બનતી આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મગ ના મંગોડા(mag na mangoda recipe in GUJARATI)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ# બેસન,રવો,મગ ના દાળઅપ્પમ દક્ષિળ ભારતીય રેસીપી છે. જેમા, ઓછા તેલ મા ચોખા ના લોટ અને અળદ ના લોટ ઉપયોગ થતા હોય છે. અપ્પમ પાત્ર સ્પેશીયલ આ રેસીપી માટે જ હોય છે મે અપ્પમ પાત્ર મા મગ ની દાળ સાથે રવો ,બેસન ના ઉપયોગ કરી ને ઓછા તેલ મા અપ્પમ બનાવયા છે. વરસાત ની સીજન હોય અને ગરમાગરમ ભજિયા ખાવાનુ મન થાય છે, તળેલા અને હેવી ભજિયા માટે ના સરસ ઓપ્સન છે ઓઈલ લેસ અપ્પમ પાત્ર મા બના મગ ની દાળ ના મંગોડા ઝરમર ઝરમર પડતી વરસાત મા તમે પણ બનાઓ ઓછા તળેલા ભજિયા Saroj Shah -
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
હરિયાળી પનીર શેકેલી રોટલી (Hariyali Paneer Roasted Rotli Recipe In Gujarati)
#NRCખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
અપ્પમ દહીંવડા
#દિવાળી આપણે દિવાળીમાં વિવિધ પ્રકારના નાસ્તા બનાવતા હોય છે પણ મોટાભાગની વસ્તુ તરેલી હોય છે તો આજે આપણે સેલોફ્રાય દિવાળી સ્પેશ્યલ નાસ્તો બનાવી. Bansi Kotecha -
કપુરિયા (Kapuriya Recipe In Gujarati)
#TRO#DTR#cookpad_gujarati#cookpadindiaકપુરિયા એ મૂળ દક્ષિણ ગુજરાત નું વ્યંજન છે જે વરાળ થી પકાવી ને બનાવાય છે. હાંડવા-ઢોકળા જેવા જ લોટ જે ગોરા ના લોટ થી પણ ઓળખાય છે તેનો ઉપયોગ કપુરિયા બનાવા માં થાય છે. તેમાં લીલી તુવેર, શીંગદાણા ઇત્યાદિ પણ ઉમેરવા માં આવે છે. તેલ અને આચાર મસાલા સાથે ગરમ ગરમ કપુરિયા સ્વાદિષ્ટ લાગે છે. Deepa Rupani -
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય..... Bansi Kotecha -
પનીર વેજીટેબલ સમોસા (Paneer Vegetable Samosa Recipe In Gujarati)
ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
બાજરા- મેથી ના ઢેબરા (Bajara Methi Dhebra Recipe In Gujarati)
#GA4#WEEK15#post1#ગોળશિયાળા ની સીઝન મા ગોળ ખુબજ ગુણકારી હોય છે તો મે અહી બાજરો,મેથી અને ગોળ નો ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
-
ચાઇનીઝ લોલી પૉપ (Chinese lolipops in Gujarati)
#cookpadindia #વિકમિલ૩ #પોસ્ટ૫ #માઇઇબુક #પોસ્ટ૧૧ ચાઈનીઝ વાનગીઓ આજ કાલ બધા ને ખૂબ ભાવે છે એમાં મંચુરિયન તો બધાના ફેવરિટ છે તેમાં જ આજ આપણે થોડું અલગ કરી ને એક ની ડીસ બનાવીએ છીએ. Dhara Taank -
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ