વટાણા પોકેટ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં મૈદો,મીઠું,4 ચમચી તેલ,ક્લોનજી અને હુંકાળેલું પાણી મેળવીને લોટ બાંધી લો અને તેને ઢાંકીને ૧૦ મિનિર ઢાંકીને મૂકી દો
- 2
વટાણા ને મિક્સર માં દબાવી લો
- 3
પેન માં 2 ચમચી તેલ ગરમ કરીને તેમાં લિલી મરચા, જીરું,આદુ લસણની પેસ્ટ અને ડુંગરી ઉમેરીને શેકી લો
- 4
તેમાં દબાવેલા વટાણા મેળવીને શેકો
- 5
મીઠું અને બીજા મસાલા મેળવીને ગેસ બંદ કરી દો અને પૂરણ ઠંડુ થવા દો
- 6
લોટ ના નાના લુવા લઈને નાની રોટલી બની લો અને તેમાં તૈયાર પૂરણ ઉમેરીને પોકેટ નો શેપ આપો
- 7
ગરમ તેમ માં ઓછી ગેસ પર વટાણા પોકેટ સનેરી રંગ ના ફ્રાય કરો અને સૌસ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11621444




ટિપ્પણીઓ