રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને નવસેકુ ગરમ કરો. તેમાં યીસ્ટ, ખાંડ નાખી હલાવો અને ૧૦ મિનિટ સુધી રાખો.
- 2
મેંદો, ઘઉં નો લોટ, મિલ્ક પાઉડર, મીઠું, ઓરેગાનો, ચીલી ફલૈકસ નાખી મિક્ષ કરો. પછી તેમાં યીસ્ટ મિશ્રણ, પાલક ની પ્યુરી નાખી લોટ બાંધો. પછી તેમાં બટર નાંખો અને ૮-૧૦ મિનિટ સુધી મસળતા રહો. પછી તેના ઉપર કપડુ ઢાંકી ૧ કલાક સુધી રાખો. જેથી તે ફુલી ને ડબલ થઈ જશે.
- 3
પછી ફરીથી તેને ૨-૩ મિનિટ સુધી મસળતા રહો. પછી તેમાં થી નાના નાના લુવા બનાવી લો અને બેકિંગ ટ્રે મા છૂટા છૂટા રાખો. તેના ઉપર બટર લગાવી દો અને ૩૦ મિનિટ સુધી રાખો. ઉપર તલ લગાડી દો.
- 4
ત્યાર બાદ તેને પ્રીહિટેડ ઓવનમાં ૩૮૦ F મા ૧૫-૨૦ મિનિટ સુધી બેક કરો.
- 5
પનીર ભુરજી- કડાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી સાતડો. પછી તેમાં ટમેટા, કેપ્સીકમ નાખી ચડવા દો. તેલ છુટુ પડે ત્યારે તેમાં પનીર નાખી હલાવો. તેમાં, મીઠું પ્રમાણસર, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખી હલાવી ચડવા દેવું. પછી તેમાં કોથમીર નાખી દો.
- 6
મીની બન ને વચ્ચે થી કાપી લો. તેના ઉપર બટર લગાવીને ૨ મિનિટ ટોસ્ટ કરો. પછી ઉપર પનીર ભુરજી, ચીઝ નાખો અને ગરમ સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
-
-
-
-
-
ઇટાલિયન મીની ઈડલી
#ટીટાઈમમીની ઈડલી..સાઉથ ઇન્ડિયન વાનગી છે.. નાના- મોટા બઘાં નેં પ્રિય છે.પોડી ઈડલી, દહીં ઈડલી, મસાલા ઈડલી નો સ્વાદ માણ્યો હશે.. હવે એમાં નવીનતમ સ્વાદિષ્ટ વિનગી બનાવીને સ્વાદ માણો..ઇટાલિયન ફેલ્વર ની મીની ઈડલી. Jasmin Motta _ #BeingMotta -
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
જાફરાની પનીર
#ઇબુક#Day 8જાફરાની પનીર.... સરળ, પણ સુગંધિત અને સ્વાદિષ્ટ વ્હાઇટ ગ્રેવી -પનીર ની સબ્જી છે...જે કેસર ( જાફરન)થી સજાવી સર્વ કરવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)