મોરૈયાની ખીચડી

Vatsala Desai @cook_19854694
આ ફરાળમાં ખાઈ શકાય ને બોડી ઉતારવા માટે ખવાય. સીંગદાણા વગર.
મોરૈયાની ખીચડી
આ ફરાળમાં ખાઈ શકાય ને બોડી ઉતારવા માટે ખવાય. સીંગદાણા વગર.
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ મૂકી તેમાં જીરુ નાખો પછી લીલા મરચાં, જો કરી લીવ્સ નાખવા હોય તો,સીંગ નો ભુક્કો નાખો ને પાણી નાખી ઉકળે એટલે મોરૈયો નાખી મીઠું નાખી કુકર બંધ કરી એક થી બે સીટી થાય એટલે ગેસ બંધ કરી દો. સર્વીંગ કરતી વખતે કોથમીર નાખવી. રાજગરાની કઢી સાથે કે દહીં સાથે ખાઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ક્રીસ્પી કોર્ન (ચટપટા કુરકુરે સ્વીટ કોર્ન)
#goldenapron3Week4આ સાંજના નાસ્તામાં ખાઈ શકાય અથવા પાર્ટી માં સ્ટારટર ની જેમ ખાઈ શકાય. તે ક્રીસ્પી ને ચટપટા લાગે છે Vatsala Desai -
રસાવાળા મગ
#માઈલંચ રેસિપી આ ભાત ને રોટલી બને સાથે ખાઈ શકાયહાલના સંજોગોમાં શાક ના બદલે બનાવી શકાય. પ્રોટીન થી ભરપુર છે. Vatsala Desai -
સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati)
#goldenapron3Week20આ સલાડ ખૂબ હેલ્ધી ને ટેસ્ટી છે. સ્પ્રાઉટ મગ ને સીંગદાણા હોવાથી ભરપુર પ્રોટીન થી ભરપુર છે.આ વેઈટલોસ માટે પણ ખાય શકાય છે. Vatsala Desai -
સેન્ડવીચ ઈડલી
#goldenapron3Week6આ એકદમ ઓછા તેલમાં બનતો નાસ્તો છે.આ સાંજે નાસ્તામાં ખાઈ શકાય અથવા બાળકોને ટીફીનમાં આપી શકાય છે.આ બહુ ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
-
-
મેથીના મુઠીયા
#goldenapron3Week6આ મુઠીયા ઉંધીયુ, પાપડી નું શાક કે રીંગણા, તુવેર ના શાકમાં નાંખી શકાય છે.ચા સાથે એમનેમ નાસ્તામાં પણ ખાઈ શકાય છે.ટેસ્ટી લાગે Vatsala Desai -
દાલ મખની
#લોકડાઉન આમાં દાળ ને ઘી હોવાથી પ્રોટીનનું પ્રમાણ વધુ જ હોય છે. રાઈસ , પરોઠા,રોટી સાથે ખાઈ શકાય છે. Vatsala Desai -
ડુંગળી બટાટાનું શાક
#લોકડાઉનઆ શાક ખાવા માં ટેસ્ટી ને સ્પાઈસી છે. લંચ કે ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
મેગી મન્ચુરીયન
#goldenapron3Week3બહુ જ ડિફરન્ટ ને યુનીક રેસીપી છે. મેગી લવર આ બહુ પસંદ આવશે. ખાવામાં ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai -
ખજૂર ને એપલ ખીર (સફરજન ખીર)
#ફ્રૂટ્સ#goldenapron3Week2આ ખીર ડાયટમાં પણ ખાઈ શકાય. ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે ખૂબ ઝડપથી બને છે. આ ડાયાબીટીસ વાળા પણ ખાઈ શકે. Vatsala Desai -
સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)
#સ્નેક્સલંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે . Vatsala Desai -
પાપડી ચાટ સલાડ (papdi chat salad Recipe In Gujarati)
#goldenapron3#વીક 15આ ચાટ સલાડ યમી ને પ્રોટીન થી ભરપુર છે ચણા, મકાઈ ને આલુ હોવાથી. ડાયટમાં પણ ખાઈ શકાય. Vatsala Desai -
ઇન્સ્ટંન્ટ રવા ઢોંસા (instant rava dosa Recipe In Gujarati)
#ભાતઆ ખાવામાં ટેસ્ટી છે ને જલ્દી બની જાય છે . Vatsala Desai -
હાંડવો (handvo recipe in gujarati)
#સ્ટફ્ડઆ રેસીપી ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય. ચીઝ હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
ઈડલી સાંભાર
#ડીનરઆ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. ને તે બધા ને ભાવે છે. તે બ્રન્ચ કે ડીનરમાં ખાઈ શકાય છે.તેમાં ચોખા ને દાળ હોવાથી પ્રોટીન થી ભરપુર છે. Vatsala Desai -
બ્રેડ ચાટ (Bread chat Recipe in Gujarati)
#goldenapron3Week16આ ચાટ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. આ સલાડ ખૂબ જ ચટપટુ ને કલરફુલ લાગે છે ને ખાવા માં હેલ્ધી ને નવો સ્વાદ આપે છે Vatsala Desai -
મસાલા થેપલા
#goldenapron3week8 આ એક ટીપીકલ ગુજરાતી ડીશ છે. તેના વગર ભાણું અધુરુ છે. ટ્રાવેલ કે પીકનીક માં પણ તેને સાથે લઈ જાય છે. આ સીમ્પલ ને ટેસ્ટી ને હેલ્ધી છે. ૨ થી ૩ દિવસ સુધી સરસ રહે છે.થેપલા નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે Vatsala Desai -
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
-
મોરૈયાની ખીચડી
#ખીચડી ખીચડી એ સાત્વિક આહાર છે. આજે આપણે ડાયટિંગ ખવાય- ફરાળમાં ખવાય અને જલ્દી બની જાય તેવી ખૂબ જ ગુણકારી મોરૈયાની ખીચડી બનાવી. Bansi Kotecha -
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
ગુજરાતી કઢી(gujrati kadhi recipe in gujarati)
#goldenapron3Week19આ કઢી ગુજરાતીઓને ભોજનમાં ખૂખ પસંદ કરે છે. તે ખીચડી કે ભાત સાથે ખવાય છે. તે થોડી ખટ્ટી મીઠી હોવાથી ટેસ્ટી લાગે છે . Vatsala Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11621477
ટિપ્પણીઓ