શીંગ દાણા નું સલાડ

આ પણ એક સલાડ છે જે ફરાળ માં પણ ખાઈ શકાયછે ને જયારે મન થાય ત્યારે પણ બનાવીને ખાઈ શકાય છે તે પણ જો સવારે નાસ્તા માં લઈએ તો ખૂબ જ સારું તે ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી તો તે ને ડાયેટ કરતા હોય તેને પણ લઈ શકાયછે તે સલાડ ખૂબ જ હેલ્થ માટે પણ સારું છે પણ આપણા બોડી ને જરૂર પૂરતું જ લેવું જોઈએ ઘણાને શીંગ દાણા માફક નથી આવતા તો તે લોકોએ થોડા લેવા નહીતો લેવાજ નહિ પણ આ સલાડ એટલું ટેસ્ટી લાગેછે કે કોઈ પણ વ્યક્તિ કન્ટ્રોલ ના કરી શકે તો જોઈ લઈએ શીંગ દાણા નું સલાડ
શીંગ દાણા નું સલાડ
આ પણ એક સલાડ છે જે ફરાળ માં પણ ખાઈ શકાયછે ને જયારે મન થાય ત્યારે પણ બનાવીને ખાઈ શકાય છે તે પણ જો સવારે નાસ્તા માં લઈએ તો ખૂબ જ સારું તે ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી તો તે ને ડાયેટ કરતા હોય તેને પણ લઈ શકાયછે તે સલાડ ખૂબ જ હેલ્થ માટે પણ સારું છે પણ આપણા બોડી ને જરૂર પૂરતું જ લેવું જોઈએ ઘણાને શીંગ દાણા માફક નથી આવતા તો તે લોકોએ થોડા લેવા નહીતો લેવાજ નહિ પણ આ સલાડ એટલું ટેસ્ટી લાગેછે કે કોઈ પણ વ્યક્તિ કન્ટ્રોલ ના કરી શકે તો જોઈ લઈએ શીંગ દાણા નું સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ ને લઈને પાણીમાં આખીરાત પલાડવી તેને બીજે દિવસે તે પાણી કાઢી ને બરાબર ધોઈને કૂકરમાં પાણી ગરમ થાય ત્યારે તેમાં સ્વાદ મુજબ નમક નાખીને તેની વહીશલ પાંચ થી છ કરવી તે ઠરે પછી કુકર ખોલી ને શીંગ નું પાણી કાણા વાળા વાસણમાં કાઢી નિતારવું
- 2
ત્યાર બાદ એક મોટા બાઉલમાં સમારેલી કાકડી ટામેટું ને શીંગ નાખી ને મસાલા કરવા નમક મરી પાવડર લીંબુ નો રસ કોથમીર મરચું પાવડર નાખી ને મિક્સ કરવા ને સર્વિંગ બાઉલમાં સર્વ કરવું તો તૈયાર છે શીંગ નું સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબીનું સલાડ
#goldenapron3#week 7સલાડ કોબીનું આમ તો હરેક ઘરમાં હરેક રાજ્યમાં હરેક રેસ્ટોરન્ટમાં બનતું જ હોયછે તે પણ લગબગ ઘરોમાં બનતું હોયછે પણ બધા ની રીત અલગ અલગ હોયછે તેનો સંભારો પણ થાયછે તેનું શાક પણ થાયછે તે ચાઈનીઝ રેસીપી પણ થાયછે તેના પરાઠા પણ થાયછે આ રીતે તેનો ઉપયોગ ઘણી રીતે થાયછે તો આજે મેં સલાડ બનાવ્યુછે કોબીના પણ ઘણા ફાયદાછે પણ તેને ધોઈને સાફ કરીને ઉપયોગ થાયતો તેના પણ અનેક ગુણ છે તો આજે કોબીનું સલાડ પણ મારી રીતનું બનાવેલું જોય લઈએ Usha Bhatt -
બેસન વાળું સરગવાની શીંગ નું શાક
સરગવાની શીંગ નું શાક ઘણી રીતે થાય છે લોટ વાળું રસા વાળું દાળમાં પણ તેનો ખૂબ જ વપરાશ થાય છે તેની કઢી મા પણ ઉપયોગ થાયછે તેનું શુપ પણ થાય છે તેના ખૂબ જ ફાયદા છે તેનાથી સાંધાની તકલીફ થતી હોય તો આ શીંગ નું શુપ શાક રોજ તેનો અલગ અલગ ઉપયોગ કરવાથી તેનાથી રાહત તો થાયછે પણ તેના ઘણા ફાયદા પણ છે તો આજે મેં સરગવાની શીંગ નું શાક બનાવ્યું તે ની રીત જોઈએ Usha Bhatt -
કોર્ન સલાડ (Corn salad recipe in gujarati)
આ સલાડ મારી દીકરી નું ફેવરિટ છે તો મેં એના માટે બનાવ્યું છે તે મારા ઘરે હોય ને હું ત્યારે સ્પેશ્યલ એની ફેવરિટ ફેવરિટ ડીશ બનાવું છું તો આજે એમના માટે આ સલાડ બનાવ્યું છે જ્યારે કોર્ન લીધી હોય ત્યારે તે એકવાર કહી જ દે મોમ કોર્ન સલાડ બનાવોને તો તેની ખુશી માટે મેં આ સલાડ બનાવ્યું છે તેને કોર્નની કોઈ પણ રેશીપી બનાવી ને આપો તેને તે ખુબજ ગમેછે તો ચાલો તેની રીત જોઈએ Usha Bhatt -
લીલા વટાણા નું શુપ
#goldenapron3#week 5શુપ પણ ઘણી જાતના બનેછે અને તે ઘણા લોકોને ભાવે છે તે હેલ્દી પણ છે ને તેને જો સવારમાં પીવામાં આવે તો તેના ઘણા ફાયદા પણ છે તે પણ બોડી માટે ઘણું સારું છે તો આજે હું લાવી છું વટાણા નું શુપ Usha Bhatt -
સપ્રાઉડ ગ્રીન સલાડ
સલાડ પણ અત્યારે ઘણી જાતના હોયછે તેમાં પણ અલગ અલગ રાજ્યના અલગ પ્રાંતના અલગ અલગ રીતે બનાવવામાં આવે છે તેનું ડ્રેશીંગ પણ અલગ હોય છે પણ આપણા ગુજરાતી પણ કઈ કમ થોડાછે તેપણ એકથી એક ચડે એવા સલાડ બનાવે છે દરેક ગુજરાતી ઘરોમાં ને રેસ્ટોરન્ટમાં પણ અલગ જોવા મળેછે તો આજે હું બનાવું છું મારી સટાઇલનું સલાડ તેમાં મેં સપ્રા ઉડનો ઉપયોગ કર્યોછે Usha Bhatt -
કાકડી નું રાયતું
#goldenapron3#week 9રાઈતા પણ ઘણી જાતના થાય છે કેળાં નું બુંદીનું કોઈ પણ ફ્રુટ નું અમુક શાકના પણ રાયતા થાય છે બસ રીત અલગ અલગ હોય છે રાયતું સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગેછે તે ગરમીમાં ખૂબ જ ઠન્ડક આપેછે તો આજે જોઈ લઈએ રાઈતા ની રીત Usha Bhatt -
લીલી મગફળી નું સલાડ (Green Peanuts Salad recipe in Gujarati)
#સાઇડઆ સલાડ ખૂબ હેલ્ધી છે ,આ સલાડ ડાયટ માં પણ લઈ શકાય છે,આ માં તેલ કે ધી નો ઉપયોગ નથી કર્યો એટલે વધારે હેલ્ધી છે Bhavini Naik -
શીંગ ભજીયા
#મનગમતીશીંગ બધા ને ભાવે છે એટલે શીંગ નો ઉપયોગ કરી ને મે શીંગ ભજીયા બનાવ્યા છે. જે નાના મોટા બધા ને ભાવે છે. નાસ્તામાં અને બહાર ફરવા જવાનું હોય તો શીંગ ભજીયા બેસ્ટ નાસ્તો છે.lina vasant
-
-
બોઈલ્ડ પીનટ સલાડ
#હેલ્થી શીંગદાણા માંથી ભરપૂર પ્રોટીન મળી રહે છે. બાફેલા શીંગ દાણા ખાવાની પણ મજા આવે છે. આ ડિશ તમે ફરાળ માં પણ ઉપયોગ કરી શકો છો Disha Prashant Chavda -
મિક્સ વેજીટેબલ પિકલ્સ
આજે મેં વેજીટેબલસ પિકલ્સ બનાવ્યું છે તે હું જ્યારે હરિદ્વાર ગઇ હતી ત્યારે ત્યાં હોટલમાં આ પિકલ્સ હતું તે એટલું સરસ હતું કે તે મને બનાવાનું મન થઇ ગયું ત્યાં બજારમાં પણ એક દુકાનમાં આ પિકલ્સ જોયું ને તે ને મેં ખરીદ્યું પણ તેને ધ્યાન થઈ જોયું પણ ને ખાધું પણ તેમાં ક્લોનજી શાજીરું પણ નાખેછે મને કે મારા ઘરમાં કોઈને પણ ક્લોનજી પસન્દ નથી તે ને ડુંગળી ના બી કહેવાય છે એટલે હું નથી નાખતી આ અથાણું સાંજના ડિનર મા ખાસતો વુજરાતી ઘરોમાં પરાઠા થેપલા ખીચડી ભાખરી બનતા હોય તો ઘણી વખત ઘરમાં શાક ના બને તો આ અથાણું શાકની કમી પુરી કરે છે બીજું કે ઘણા નાના મોટા શાક ના પણ ભાવતા હોય તો આ અથાણું બધાને ભાવશે તો અહીં બનાવ્યું છે વેજિટેબલ્સ પિકલ્સ Usha Bhatt -
મિક્સ સલાડ
વિન્ટર ના દિવસો પુરા થવાના છે તો આ સલાડ ને માણી લો જલ્દી એન્જોય કરો હેલ્થી સલાડ Ushma Malkan -
પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)
#સાઇડસલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે Kamini Patel -
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
ભરેલા કારેલાનું શાક
કરેલા તો ઘણાના ઘરમાં થતા જ હશે ને ઘણાને નામ સાંડતાજ મોઢું બગડી જાય પણ ગુજરાતી ઘરોમાં આ શાક ચોક્ક્સ બનતું જ હશે ઘણાને તો ખુબજ ભાવે પણ છે આ શાક ઉનાળા ને ચોમાસામાં ખાસ થાયછે વળી ચોમાસામાં વરસાદ આવે ત્યારે નાના બાળકો નહાતા નહાતા આ ગીત પણ ગાય છે આવરે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક તો આજે હું લાવી છું ભરેલા કારેલા નું શાક કરેલાં કડવા છે પણ તેના ગુણ પણ ઘણા સારા છે તો જોઈ લો મારી શાક બનાવની રીત#goldenapron3Week 6 Usha Bhatt -
કાકડીનું રાયતું
#goldenapron3#week 12રાયતું પણ ઘણી જતના થાય છે તે પણ ગુજરાતી લોકોની ફેવરિટ ડીશ છે તે પણ ફ્રૂટના શાકના કે પછી અમુક ફરસણના પણ થાયછે તે ગરમી મા બપોરે જમવાનું ના ગમે પણ જો કોઈ પણ જાતના રાયતા હોય તો જમવાની મજા આવે ઉનાળામાં શાક પણ લિમિટેડ જ મળે તે પણ ઘણા શાક ટી ભાવતા જ ના હોય તો રાયતા તેની ખોટ પુરે છે તો જો રાયતા ક્યારેક બનાવીએ તો ઘરમાં બધાને મજા આવે તો આજે મેં કાકડી નું રાયતું બનાવ્યું છે તેની રીત જોઈ લો Usha Bhatt -
ચીઝ પનીર મેકક્ષીકન ગ્રીલ્ડ સેન્ડવીચ
#goldenapron3#week 9ચીઝ પનીર મેક્સિકન ગ્રીલ્ડ સેન્ડવીચ નામ તો સાંભળ્યું હશે ને ઘણા લોકોએ આનો ટેસ્ટ પણ કર્યો હશે તે ઘણી રેસ્ટોરન્ટ મા બનતી હોયછે ને હવે તો તેના શોખીનો ઘણી જગ્યાએ તેનો સ્વાદ પણ માણ્યો હશે તે સ્વાદમાં પણ લાજવાબ છે ને જેને સ્વીટકોર્ન ભાવતી હશે તે તો જરૂરથી આ રેશીપી નો સ્વાદ માણતા પણ હશે મેં તો કોશિશ કરીછે તે ઘરની બનાવની ખૂબ જ સરસ થાયછે બીજું રેસ્ટોરન્ટ કરતા ઘરનું ચોખ્ખુ પણ ખરું તે પણ આપણા ટેસ્ટનું બનાવી શકાય તો આજે મેં આ સેન્ડવીચ બનાવી છે તેની રીત જાણી લો Usha Bhatt -
મિક્સ સલાડ
#goldenapron3#week 3#ઇબુક૧ સલાડ એ દરેક ઘરો માં બનતું હોય છે. સલાડ ખાવા જોઈએ જ.તેનો ઉપયોગ રોજિંદા જીવન માં ખાવા માં કરવો જોઈ. ફ્રૂટસલાડ,નટ સલાડ,મિક્સ વેજ,બ્રોકોલી,ગાજર,કાકડી,બીટ, મૂળા, દાડમ,દ્રાક્ષ કોબી,ટામેટા, મરચાં, વગેરે સલાડ માં બનાવી ને ખાવા જોઈ એ.તેનાથી શરીર ના ઘણાં ફાયદા છે. તો આજે મેં મિક્સ સલાડ બનાવ્યું છે . જે બધા ના ઘેર માં બનતું હોય છે. અને બધા ને ભાવતું હોઈ છે. Krishna Kholiya -
મોગર દાળ નું સલાડ (Mogar Dal Salad Recipe In Gujarati)
હેલ્ધી અને પૌષ્ટિક આ સલાડ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. વજન ઘટાડવા માટે પણ આ પૌષ્ટિક સલાડ ઉપયોગમાં લઈ શકાય છે. આ સલાડ બનાવવું ખૂબ જ સરળ છે. Vibha Mahendra Champaneri -
વેજ પોટેટો રાઈસ ટીક્કી
વેજ રાઈસ ટીક્કી મેં કંઇક અલગ રીતે બનાવી છે ટીક્કી તો હર કોઈ બનાવતા જ હોય છે પણ હું થોડું તેમાં વધારે વેરિયેશન કરીને બનાવ્યું છે તેમાં આપણા મનગમતા શાક નાખી શકાય છે તે મેઈન કોર્ષ માં પણ કહેવાય આમ તો તે એક સ્ટાટર પણ કહેવાય ને ફરસાણ પણ કહેવાય મેઈન કોર્સ એટલા માટે કે તેમાં ચોખા છે મનગમતા શાક પણ છે ને ઘરમાં ભધાને ભાવે પણ છે Usha Bhatt -
દાળ ભાત
ગુજરાતી ઘરોમાં દાળ ભાત વગર ના ચાલે તો આજે મેં ગજરાતી સ્ટાઇલમાં જ દાળ બનાવી છે તો મને લાગેછે કે બધ્ધા ને ગમશે ને દાળ માં પણ ખૂબ જ પ્રોટીન મળેછે તેના પણ ખૂબ જ ફાયદા છે તે વિટામિન થી ભરપૂર છે તો મારું માનવું એવું છે કે દાળ કોઈ પણ હોય દરેક વ્યક્તિએ ઘરમાં જે દાળ બનતી હોય તે થોડી પણ ખાવી જોઈએ તો ચાલો આજે મારી રીત ની પણ દાળ જોઈ લઇએ Usha Bhatt -
બોર નો મુરરબો
મુરબો એક આથાણા મા નું એક છે તે પણ કેરીના અથાણા બનેછે કાચી કેરીના અથાણા માં મુરબો પણ બનેછે તે પણ દરેક ઘરમાં થતા જ હોય છે તો મેં આ સિઝન બોરની હતી તો તેનો મરબો બનાવ્યો છે તે પણ એટલો જ ખવામાં ટેસ્ટી લાગેછે તેને રિટલી પુરી પરાઠા નાંન ભાખરી કે દાળ ભાત શાક રોટલી હોય તેની સાથે પણ ખાય શકાય છે તો આજે બોરનો મરરબો પણ જોઈ લઈએ તે કેવી રીતે બનાવ્યો છે Usha Bhatt -
બ્રેડ સુજી મેથી રોપ્ટોસ
#goldenapron3બ્રેડની ઘણી રેસીપી બનેછે જેમકે સેન્ડવીચ બ્રેડરોલ ઘરેલી બ્રેડ ઓપન સેન્ડવીચ સેન્ડવીચ માં તો ઘણી અલગ અલગ વેરાયટી હોયછે મેં જે રોપટોપ્સ બનાવ્યા છે તે જલ્દીથી બની જાસે ને સામગ્રી પણ ખૂબ ઓછી જોઈએ છે તો આજે રોપટોપ્સ બનાવીએ Usha Bhatt -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
#SPRમગ પ્રોટીન થી ભરપૂર અને મસ્ત લીલા શાકભાજી નું સલાડ બનાવ્યું છે.Weight loss માં ખૂબ જ ઉપયોગી અને ટેસ્ટી સલાડ.. જરૂર ટ્રાય કરશો!!! Dr. Pushpa Dixit -
તુર્યા નું શાક
તુર્યા આમ તો ચોમાસા માં સારા મળે છે તેની સિઝન પણ ઉનાળો ને ચોમાસુ આ બન્ને ઋતુમાં સારા પ્રમાણમાં મળેછે તે પણ એટલાજ ગુણકરી છે પણ તે ને માર્કેટમાં લેવા જઈએ ત્યારે તે ને એકદમ કુણા ને મીઠા હોય તેવા લેવા જોઈએ કેમકે તે ઘણા કડવા પણ હોયછે તો તેને લેતા પહેલા ચાખીને લેવા અથવા શાક બનાવતા પહેલા ચાખવા પડે નહીં તો શાક કડવું થાય ને બધી મહેનત નકામી જાય કોઈ ખાય નહિ એટલે ફેકવું પડે તે પચવામાં પણ હલકું છે બીમાર માણસો પણ ખાઈ શકે ને બનાવમાં પણ જલ્દી થઈ જાય છે તો ચાલો આજે ઉનાળા નું સિઝનનું પહેલું શાક જોઈ લઈએ વળી ગરમી ની શરૂઆત પણ થઈ ગઈ છે Usha Bhatt -
ચણા સલાડ
#ફિટવિથકુકપેડકઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#Immunity સ્પરાઉત એક હેલ્ધી ફૂડ છે. તેને સુપરફૂડ પણ કહેવાય છે. સ્પરાઉત માં વિટામિન,પ્રોટીન, ફાઇબર ભરપુર પ્રમાણ માં રહેલું છે. કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે.સ્પરાઉત આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ને બુસ્ટ કરવા માં અને બોડી ને ક્લીન કરવા માં મદદ કરે છે Bhavini Kotak -
પોવાબટેટા
પોવા. બટેટા આમ તો દરેક ના ગરમા બનતાજ હોયછે તે એક હળવો નાસ્તો છે તે સ્કૂલે જતા બાળકોને ટીફીણમાં પણ દઈ શકાયછે ને ઓફિસે જતા લોકોને પણ ટીફીનમાં આપી શકાય છે ને ઘરમાં નાના મોટા સૌને પસન્દ છે તે બનાવમાં સરળ છે તો આજે હું લાવીછું પોવાબટેટા Usha Bhatt -
હેલ્ધી પીનટ સલાડ
#goldenapron3#week3#ઇબુક૧#15 મે અહીં નટ અને સલાડ નો ઉપયોગ કરી તમારી સમક્ષ રેસીપી મૂકી છે.મે અહી ખારી શીંગ અને સલાડ નો ઉપયોગ કર્યો છે.payal bagatheria
More Recipes
ટિપ્પણીઓ (2)