કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ) રેસીપી મુખ્ય ફોટો

ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ)

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#એનિવર્સરી

#એનિવર્સરી

વધુ વાંચો

ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ)

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#એનિવર્સરી

#એનિવર્સરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 થી 20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 500 ગ્રામનાના રીંગણ
  • 1 ટી સ્પૂનલાલ મરચું પાવડર
  • 1ટે સ્પૂન ધાણા જીરું પાવડર
  • 1 ટી સ્પૂનઅજમો
  • મીઠું સ્વાદ મુજબ
  • 10-15લસણ ની કળીઓ
  • 1 ટી સ્પૂનહળદર
  • ખાંડ 1 ટે સ્પૂન
  • તેલ જરૂર મુજબ
  • ગાર્નિશ માટે લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ખાયણીમાં લાલ મરચું,મીઠું,હળદર,અજમો,ધાણા જીરું પાવડર,લસણ ની કળીઓ,ખાંડ લઈ તેને ખાંડી રીંગણમાં ભરવાનો મસાલો તૈયાર કરી લો.

    ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મસાલા ને રીંગણમાં ભરવા માટે પેહલા રીંગણ ને વચ્ચેથી ક્રોસ કટ કરી તેની ચાર ચીરીઓ કરી લો.રીંગણ ને પુરેપુરા નથી કટ કરવાના તે નીચેથી ડિટાના ભાગે જોડાયેલા રહેવા જોઈએ.હવે આ રીંગણમાં બનાવેલો મસાલો ભરી તેને એક લોયા માં ગોઠવી દો.

    ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોયામાં જરુર મુજબ તેલ ઉમેરી તેને લીડ થી ઢાંકી ગેસની આંચ ધીમી કરી થોડી વાર માટે કુક થવા દો.હવે થોડી વાર પછી રીંગણ ને હળવા હાથે હલાવીને ફરીથી લીડ થી ઢાંકી તેને પુરેપુરા કુક થાય ત્યાં સુધી કુક કરી લો.

    ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રીંગણ ની સબ્જી કુક થઇ જાય પછી તેને એક સર્વિંગ બાઉલ માં લઇ લીલા ધાણા થી ગાર્નીશ કરી સર્વ કરો.તો તૈયાર છે ભરેલાં રીંગણ ની સબ્જી.

    ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738
પર February 29, 2020 07:26

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ શાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. અનાવિલ લગ્ન ની જમણ થાળી (સાંજનુ)
  2. પનીર દીવાની હાંડી
  3. કોઠા ની ચટણી
  4. સ્પાઈસી સેન્ડવીચ ઈદડા
  5. ઢાબા સ્ટાઈલ આલુ મટર
  1. મસાલા ખીચડી પાપડ
  2. આદુ મરચાં પેસ્ટ
  3. સ્પાઇસી દાબેલી
  4. ગ્રિલડ બેબી પોટેટો
https://cookpad.wasmer.app/in-gu/recipes/11672123
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close