કોનઁ કેપ્સીકમ સબ્જી

Meghna Sadekar @cook_15803368
કોનઁ કેપ્સીકમ સબ્જી મા પડતા મસાલા ને ગ્રેવી થી રીચનેસ આવી ટેસ્ટી લાગે છે..
#એનીવર્સરી
કોનઁ કેપ્સીકમ સબ્જી
કોનઁ કેપ્સીકમ સબ્જી મા પડતા મસાલા ને ગ્રેવી થી રીચનેસ આવી ટેસ્ટી લાગે છે..
#એનીવર્સરી
રાંધવાની સૂચનાઓ
- 1
કોનઁ અને સમારેલ કેપ્સીકમ ને 1 ચમચી તેલ માં સોતે કરી લો.
- 2
પેન માં ઘી નાંખી જીરું,..(ટમેટા મરચાં, કાજુ, આદુ) ની વાટેલી પેસ્ટ...ફાઇન સાંતળી લો..તેમાં ધાણા જીરું પાવડર, મરચું પાવડર, કીચન કીંગ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠુ નાંખી..સરસ મસાલો સાંતળો..
- 3
હવે તેમાં સોતે કરેલ કોર્ન, કેપ્સીકમ,1 બાઉલ પાણી એડ કરી..સરસ મીક્ષ કરી..2 મીનીટ કુક કરી..ઘી છુટે ત્યારે કોથમીર નાંખી સવઁ કરો..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11685301









ટિપ્પણીઓ