ચીઝ પનીર ગોટાળો વિથ ઢોસા

ચીઝ પનીર ગોટાળો વિથ ઢોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી, લીલા મરચાં,આદુ અને લસણને ચોપર માં ઝીણું ચોપ કરી લો. ત્યારબાદ ટામેટાને પણ ઝીણા ઝીણા સમારી લો. હવે પનીરને છીણી લો.
- 2
હવે એક પેનમાં બટર અને તેલને મિક્સ કરીને ગરમ થવા દો. બટર અને તેલ ગરમ થયા બાદ એમાં સૌપ્રથમ ડુંગળી, આદુ, મરચા અને લસણનું મિશ્રણ ઉમેરી સાંતળી લો. આ મિશ્રણને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લો.
- 3
હવે ટામેટા ઉમેરો. ટામેટા ચડી જાય પછી એમાં મસાલા કરી લો. અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. મસાલા નાખ્યા બાદ છીણેલું પનીર ઉમેરી દો.
- 4
હવે આ મિશ્રણમાં થોડું પાણી ઉમેરો. હવે પાણી ઉમેર્યા બાદ લીલા ધાણા ઉમેરો.
- 5
લીલા ધાણાં નાખ્યા બાદ બરાબર હલાવી લેવું. હવે આ મિશ્રણમાં બે ચીઝ ક્યુબ ને છીણી લો.
- 6
તો હવે રેડી છે ચીઝ પનીર ગોટાળો. જેને તમે બ્રેડ, રોટી અને સાદા ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. અહીંયા મેં ગોટાળાને ઢોસા અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
ચીઝ પનીર ગોટાળો ઢોસા
#શિયાળા આ સિઝન માબધાં જ શાક ભાજી મળી રહે છે.તેથી શિયાળા માં આ બધાજ શાકભાજી ખાવા જ જોઈએ. લીલું,લસણ,લીલી ડુંગળી,પાલખ, તથા બીજી ઘણી જાત ની ભાજી મળે છે. જો બાળકો આ બધું શાક ભાજી નખાતા હોઈ તો આ ચીઝ,પનીર,પાલખ ગોટાળો ચોક્કસ હોશ થી ખાશે. તો ચાલો જોઈએ ગોટાળો ની રીત. Krishna Kholiya -
ચીઝ અંગુરી (Cheese Angoori recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#CHEESEહેલો ફ્રેન્ડ્સ!!!કેમ છો બધા.... આશા છે મજામાં હશો......આજે હું અહીંયા ચીઝ અંગુરી ની રેસિપી લઈને આવી છું..... જે અહીંયા સુરતમાં લારી ઉપર street food માં બહુ ફેમસ છે......સુરતની street ઉપર જે પરાઠા વાળા ની લારી હોય છે , ત્યાં ખાસ કરીને આ સબ્જી મળે છે. અને બહું famous પણ છે. જેને તમે નાના, પરાઠા કે રોટી સાથે સર્વ કરી શકો છો. Dhruti Ankur Naik -
ઓટ્સ કાજુ ગુલકંદ ખીર
#એનિવર્સરી#વીક૪#સ્વીટસ#હોળીહેલો મિત્રો,આજે હું લઈને આવી છું હેલ્ધી વર્ઝન ખીર...... એકદમ અલગ જ પ્રકારના ફ્લેવર વાળી આ ખીર તમે જરૂરથી ટ્રાય કરજો..... જેમાં મેં ગુલકંદ અને કાજુનો ઉપયોગ કર્યો છે. Dhruti Ankur Naik -
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotala Recipe In Gujarati)
#MBR6#cookpadgujarati#CWM1#Hathimasalaચીઝ પનીર ગોટાળો સુરતની પ્રખ્યાત વાનગી છે. જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી સૌને પસંદ આવે એવી વાનગી છે. ગોટાળો પરોઠા,પાઉ, બ્રેડ નાન સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
લીલા પોંક નો ચેવડો
#નાસ્તો#TeamTreesહેલો કેમ છો મિત્રો,આજે આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છીએ, સુરતના આંધળી વાનીના પોંક નો ચેવડો. આમ તો પોંક ના વડા ફેમસ છે પરંતુ પોંક નો ચેવડો પણ એટલો જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે...... શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ચેવડાની લિજ્જત માણવાની મજા જ કંઈ અલગ હોય છે...... તો ચાલો મિત્રો લીલા પોંક નો ગરમાગરમ ચેવડો શીખીએ...... મિત્રો સિઝનમાં જરૂરથી એક વખત ટ્રાય કરજો. 😋😋😋 Dhruti Ankur Naik -
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROસુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે.અહીં મે કેપ્સીકમ નો ઉપયોગ કર્યો છે તમે અહી પાલક, કોર્ન, ગાજર, વટાણા માંથી કાંઈ પણ ભાવતું શાક અથવા ઘરમાં available હોય તેનો ઉપયોગ કરી શકાય.આ ગોટાળો તમે, રોટી, પરાઠા, બ્રેડ, પાવ કે કુલચા સાથે સર્વ કરી શકો છો. Dr. Pushpa Dixit -
ચીઝ પનીર ઢોસા
#ઇબુક૧#૨૪બાળકો નાં ફેવરિટ ઢોસા એટલે ચીઝ પનીર ઢોસા. સૌથી સ્પેશીયલ અને સાવ સરળ રીત થી બનાવી શકાય છે.આ ઢોસા જોડે સંભાર કે ચટણી ની જરૂર હોતી નથી એટલે આને બનાવવો બવ સરળ પડે છે. Chhaya Panchal -
પ્રોટીન ઢોસા (Protein Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Dosa આજે હું લઈને આવી છુ ઢોસા ની એક નવી રેસિપી જેને તમે ચોક્કસ થી બનાવજો. ઢોસા તો બધા બનાવતા જ હોય પણ મારી રેસીપી એટલે અલગ છે કે તે બનાવવા માટે મે ચોખા અને મગ નો ઉપયોગ કર્યો છે. જે પ્રોટીન માટેના સારા સોર્સ છે જે હેલ્થ માટે પણ બોવ જ સારા છે જેને તમે સવારના નાસ્તામાં પણ લઈ શકો છો તો જુઓ ફટાફટ બની જાય એવા ઢોસા ની રેસીપી. Binal Mann -
-
-
લીલા નાળિયેરની પેટીસ
#ટ્રેડિશનલહેલો કેમ છો બધા......??આપણી ગુજરાતી થાળી ફરસાણ વિના અધૂરી ગણાય... એટલા માટે હું અહીંયા સાઉથ ગુજરાતની સ્પેશિયલ એવી લીલા નાળિયેરની પેટીસ ની રેસીપી કરી રહી છું. Dhruti Ankur Naik -
-
-
-
-
ભરવા રીંગણ ઢોંસા
#zayakaqueens#ફ્યુઝનવીકમિત્રો આપણે બધાએ કાઠીયાવાડી ભરેલા રીંગણનું શાક ખાધું છે અને સાઉથ ઈન્ડિયન ઢોસા પણ ખાધા છે. પણ આજે હું તમારા માટે લઈને આવી છું એક ફ્યુઝન રેસીપી જેનું નામ છે ભરવા રીંગણ ઢોસા. Khushi Trivedi -
મીની સ્ટફ પરાઠા
#એનિવર્સરી#સ્ટાર્ટરહેલો કેમ છો મિત્રો,આજે અહીંયા મેં પરાઠા નું એકદમ હેલ્ધી વર્ઝન રેડી કર્યું છે. પરાઠાના મીની બાઈટસ બનાવ્યા છે. કલર્સ માટે નેચરલ ફૂડ યુસ કર્યા છે. જેથી જે બાળકોને પાલક અને બીટ ના ભાવતા હોય એ પણ attract થઈને મજાથી ખાઈ શકે. નાના-મોટા સૌને ભાવે એવા ટેસ્ટી પરાઠા ની રેસીપી પ્રસ્તુત કરું છું. Dhruti Ankur Naik -
-
રાજમા મસાલા વિથ ભટુરા
#એનિવર્સરી#મૈનકોર્સરાજમા મસાલા પંજાબી ડીશ છે ને ભટુરા સાથે સર્વ કર્યું છે. રાજમા ચાવલ સાથે પણ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
સુરતી આલુપુરી
#સ્ટ્રીટહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા??આજે હું અહીંયા સુરતની ફેમસ એવી સુરતી આલુપૂરી ની રેસીપી લઈને આવી છું........ સુરતીઓની સવાર આલુ પુરી અને લોચા થી થાય છે....... સુરતમાં આ સ્ટ્રીટ ફૂડ સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે..... એકદમ પોકેટ ફ્રેન્ડલી સ્ટ્રીટ ફૂડ છે.... ફક્ત ૧૦ રૂપિયામાં એક પ્લેટ મળે છે...... તો ચાલો મિત્રો આજે હું તમને શીખવાડી દઉં સુરતી સ્પેશ્યલ આલુપુરી...... Dhruti Ankur Naik -
-
-
પનીર મસાલા(Paneer Masala recipe in Gujarati)
#GA4 #week13 #hyderabadiહૈદરાબાદી પનીર મસાલા એ પનીર નું ગ્રેવી વાળું શાક છે જેમાં ડૂંગળી અને ટામેટાં ની સાથે પાલક અને કોથમીર ની ગ્રેવી તૈયાર કરવામાં આવે છે. આ સ્વાદિષ્ટ સબ્જી લંચ કે ડિનર માં સર્વ કરી શકો છો. Bijal Thaker -
-
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
-
ચીઝપાવભાજી ફોનડ્યુ (Cheese Pav-Bhaji Fondue Recipe in Gujarati)
#GA4#WEEK17#Cheese#Pav-Bhaji#Fondueફ્રેન્ડ્સ કેમ છો તમે બધા......આશા છે મજામાં હશો !!!!!આજે મેં અહીંયા એકદમ ચીઝી એવી પાવ ભાજી રેસિપી શેર કરી છે. અમારે ત્યાં બધાને જ ભાવતી હોવાથી અવારનવાર આ રેસિપી બનતી હોય છે. આ રેસિપી બાળકોને ખૂબ જ ભાવે એવી છે. અને ઈઝી ફટાફટ બની જાય તેવી છે. તો મિત્રો તમે બધા પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો...... આશા છે તમને બધાને ગમશે મારી આ રેસીપી...... Dhruti Ankur Naik
More Recipes
ટિપ્પણીઓ