તવા ઊંધિયું

#એનિવર્સરી
#મૈન કોર્સે
સીઝન નું છેલ્લું.. ઊંધિયું..
ઓછો તેલ માં બનાવ્યો છે...
અલગ રીતે બનવું છે.. પહેલા ઊંધિયા માટે શાકભાજી ને કુકરમાં વગર પાની માં બાફી ( સ્ટીમ કરી).. પછી તવા પર ગ્રીન મસાલા પેસ્ટ માં સ્ટીમ શાકભાજી ભેળવી ને તવા બનાવું છે.
અહીં અમરા મનગમતા શાકભાજી નાખી ને બનાવ્યો છે.. એમાં તમારા મન ભાવતાં શાકભાજી ઉમેરીને પણ આ રીતે બનાવવી શકાય છે.
મેથી ના મૂઠીયા પણ ઓછો તેલ માં તળી ને બનાવ્યા છે.
તવા ઊંધિયું
#એનિવર્સરી
#મૈન કોર્સે
સીઝન નું છેલ્લું.. ઊંધિયું..
ઓછો તેલ માં બનાવ્યો છે...
અલગ રીતે બનવું છે.. પહેલા ઊંધિયા માટે શાકભાજી ને કુકરમાં વગર પાની માં બાફી ( સ્ટીમ કરી).. પછી તવા પર ગ્રીન મસાલા પેસ્ટ માં સ્ટીમ શાકભાજી ભેળવી ને તવા બનાવું છે.
અહીં અમરા મનગમતા શાકભાજી નાખી ને બનાવ્યો છે.. એમાં તમારા મન ભાવતાં શાકભાજી ઉમેરીને પણ આ રીતે બનાવવી શકાય છે.
મેથી ના મૂઠીયા પણ ઓછો તેલ માં તળી ને બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સુરતી પાપડી, લીલવા,ટીડોરા, બટાકા,કંદ નાં ટુકડા ને ૧/૪ ટી સ્પૂન ખાવાનો સોડા અને મીઠું નાખી ને કુકરમાં ૩ સીટી વગાડી ને સ્ટીમ કરો.(શાકભાજી માં પાણી ન નાખવું)
- 2
મેથી ના મુઠીયા બનાવવા માટે સમાગ્રી એક મિશ્રણ બોઉલ માં નાખી ને મિક્સ કરી નાના ગોળ લુઆ બનાવી ને ગરમ તેલમાં સોનેરી રંગના તળવા.
- 3
ગ્રીન મસાલા પેસ્ટ બનાવવા માટે બઘી સમાગ્રી મિક્સર જર માં નાખી ને બારીક પીસી લો. આ પેસ્ટ માં અજમો ભેળવી દો.
- 4
હવે તવા ઊંધિયું બનાવવા માટે.. રીત.. નોન સ્ટિક તવા ગેસ પર ગરમ કરવા મૂકો (ધીમે તાપમાન પર). એમાં ૪ ટેબલ સ્પૂન/ ૧ મોટો ચમચો..તેલ નાંખવું. ગરમ થાય એટલે ૧ ટેબલ સ્પૂન સફેદ તલ નું વઘાર કરી તેમાં ૧/૨ કપ ગ્રીન મસાલા ની પેસ્ટ નાખી ને ૨ મિનિટ સાંતળો.
- 5
હવે ૧ બોઉલ બાફેલા શાકભાજી / પાપડી, લીલવા,ટીડોરા,૪ બટાકા ના ટુકડા,૪ કંદ નાં ટુકડા,૪ મેથી ના મૂઠીયા નાખી ને હળવે હળવે મિક્સ કરી લો.(અગર શાક સૂકો લાગે તો વધુ તેલ ઉમેરો)
- 6
ઢાંકણ ઢાંકી ને ૫ મિનિટ ગરમ થવા દો. ગરમાગરમ સ્વાદિષ્ટ તવા ઊંધિયું ઝીણી સમારેલી કોથમીર ભભરાવી ને સર્વ કરો. આવી રીતે જરૂરિયાત મુજબ તવા ઊંધિયું બનાવી શકાય છે.
- 7
સ્વાદિષ્ટ તવા ઊંધિયું, પુરી, શ્રીખંડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરવાં ભીંડી
#એનિવર્સરી#મૈન કોર્સેમૈન કોર્સૈ માટે.. ઔર એક લોકપ્રિય સ્વાદિષ્ટ ભીંડા નું શાક.ભીંડા નું શાક.. કઢાઈમાં વઘારે તેલ નાંખવું પડે છે અને થોડું બળી જાય છે.એટલે માઈક્રોવેવ માં બનાવતી હતી..પણ મારું માઇક્રોવેવ બગાડી ગયો છે ત્યારે મેં આ ભરવાં ભીંડા નું શાક ,૧ ટેબલ સ્પૂન તેલ માં અને પાન પ્રેશર કુકરમાં બાફી ને બનાવું છે. Jasmin Motta _ #BeingMotta -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાતી જમણમાં ઊંધિયું ખાસ મહત્વનું છે. તહેવાર હોય કે પ્રસંગ ઊંધિયા વિના ફિક્કો લાગે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી ખુબ જ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તે મુજબ ઊંધિયું બનાવ્યું અને ખરેખર ખુબ સરસ બન્યું છે. મેં ઊંધિયું કુકરમાં બનાવ્યું છે પણ એક પણ સીટી વગાડી નથી. કુકરમાં ઊંધિયું ઝડપથી બને છે. Mamta Pathak -
કાજુ અંગૂરી કરી
#એનિવર્સરી#મૈન કોર્સેમેન કોર્સે માટે..એક નવીનતમ કરી ની રેસીપી... કાજુ અને સીડલેસ લીલી દ્રાક્ષ ની સ્વાદિષ્ટ કરી. Jasmin Motta _ #BeingMotta -
-
શિયાળા નું સુરતી ઊંધિયું
#VNદક્ષિણ ગુજરાત માં બધા શાકભાજી ને ભેળવી ને શિયાળા માં આ વાનગી બનાવાય છે. Khyati Dhaval Chauhan -
ઊંધિયું
#ગુજરાતીશિયાળા ના શાકભાજી ને મેથી ના મુઠીયા સાથે શિયાળા ના ખાસ મસાલા નાખી ને આ પરંપરાગત વાનગી ઊંધિયું બનાવા માં આવે છે. ખુબજ ધીરજ ને મેહનત થી બનાવશો તો સંપૂર્ણ પણે સ્વાદિષ્ટ વાનગી તૈયાર થશે. અહીં અમે નવીજ રીત કૂકર માં બનાવાય એમ લાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
સ્ટફ્ડ થેપલા
#કાંદાલસણલોકપ્રિય પરંપરાગત ગુજરાતી વાનગી થેપલા , પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
મૂઠિયાં-કઢી ચાટ
#ડીનરપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો.. મૂઠિયાં માં ગરમ ગુજરાતી કઢી નાખી ને , ટમેટા કાંદા નાં ટુકડા ભભરાવી ને ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે.અહીં મેં ભાત ના મૂઠિયાં બનાવવા છે પણ તમે મેથી, દૂધી ના મૂઠિયાં માં થી આ સ્વાદિષ્ટ ચાટ બનાવી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
મમરાની ખીચડી
#ઝટપટછોટી સી ભૂખ માટે બનાવો ઝટપટ ચટપટી વાનગી.હું હંમેશા રોજ ૧-૨ બટેટા બાફી ને રાખું છું... ક્યારેક પણ કોઈ વાનગી માં નાખી ને ઝટપટ તૈયાર કરી શકાય. Jasmin Motta _ #BeingMotta -
ઊંધિયું
#ભરેલી#goldenapronઊંધિયું એ ગુજરાત ની પારંપરિક રેસિપી છે,જે વારે તહેવારે બનાવવા મા આવે છે,સુરત માં લીલું ઊંધિયું તો સૌરાષ્ટ્ર માં આ રીતે લાલ ઊંધિયું લોકપ્રિય છે,આ ઊંધિયું માં શિયાળામાં આવતા શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવવા માટે આવે છે,આ જ રીતે બધા કઠોળ પલાળી ને કઠોળ ઊંધિયું પણ ખૂબ જ સરસ લાગે છે Minaxi Solanki -
-
-
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
ગ્રીન આલૂ
#એનિવર્સરી#મૈન કોર્સૈમૈન કોર્સૈ માં વિવિધ શાક પિરસવામાં આવે છે.એના માટે એક નવી શાક ની સ્વાદિષ્ટ વાનગી... Jasmin Motta _ #BeingMotta -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
ગુજરાતી ઊંધિયું (Gujarati Undhiyu Recipe In Gujarati)
#MBR5#Week 5#CWM1#Hathimasala#cookpadgujarati#cookpadindiaશિયાળો શરૂ થાય એટલે લીલા શાકભાજી ખાવા ની મઝા પડે છે.પાપડી,લીલી તુવેર, લીલા વટાણા,લીલું લસણ,લીલા આદું મરચાં, લીલા ધાણા સરસ મળે છે એટલે મેં ઊંધિયું બનાવ્યું. Alpa Pandya -
ઊંધિયું.(Undhiyu Recipe in Gujarati.)
# trend ઊંધિયું. ઊંધિયું દક્ષિણ ગુજરાત માં બને તે રીતે બનાવ્યું છે.ફક્ત સુરતી પાપડી અને તેના દાણા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ઊંધિયા સાથે પૂરી,જલેબી અને લીલા લસણ નો મઠો સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
માટલા ઊંધિયું
શિયાળા માટેનું સૌથી સ્વાદિષ્ઠ શાક એટ્લે “ઉંધા માટલાનું ઊંધિયું” જાણી લો તેની રેસીપી. Hiral Vaibhav Prajapati -
સંભાર-ભાત
#ભાતએક સાદું દક્ષિણ ભારતીય ભોજન. જેમ ગુજરાતી ઘરોમાં માં દાળ ભાત, કઢી ભાત રોજીંદા રસોઈમાં બનતી હોય છે,તેમ સંભાર-ભાત દક્ષિણ ભારતીય નાં ઘરોમાં બને છે. Jasmin Motta _ #BeingMotta -
ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ
#ઇબુક#Day 3સફેદ ઢોકળા એક લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે.નવી નવીનતમ વાનગી..ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ.... સફેદ ઢોકળા ની સ્લાઈસ બ્રેડ ની જેમ કાપી ને નારીયેળ-ફુદીના-કોથમીર- ટામેટા નું સ્ટફિંગ ભરી ને ગ્રિલ કરીને બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
કેનેપીસ ચાટ (Canapes Chat Recipe In Gujarati)
#વિકમીલ૩કેનેપીસ ની પૂરી માં સ્પાઈસી બટાકા, કાંદા અને કેપ્સિકમ નું પુરણ ભરી, બેસન નું ખીરું થી કવર કરી, તળી ને તીખી,મીઠી ચટણી, દહીં, સૈવ નાખી ને બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી વાનગી. Jasmin Motta _ #BeingMotta -
દેવાંગીરી બેને(બટર) ઢોસા
#સાઉથદેવાંગીરી બેને (બટર) ઢોસા .. પરંપરાગત કણૉટક (સાઉથ ઇન્ડિયા) ની વાનગી છે જે ઢોસા પર ભવ્ય રીતે બટર છાંટવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
બટાટા વડાં ટોસ્ટ
#સ્ટ્રીટવડા પાઉં મુંબઈ ના લોકપ્રિય પંરપરાગત સ્ટ્રીટ ફૂડ છે.બટાટા વડાં ટોસ્ટ પણ મુંબઈ નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Jasmin Motta _ #BeingMotta -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#USગુજરાત માં મકરસંક્રાતિ માં ઊંધિયું વધારે ખાવા માં આવે છે Bhavini Naik -
-
ફરસી પૂરી કોર્નનેટો
#ઈબુક#Day23કોર્નનેટો એટલે ઇટાલિયન માં નાનું હોર્ન ( પિપડી).બે દેશી (ગૂજરાતી ) વ્યંજન નું ફુયુઝન કરી ને બનાવી છે.. આ હલકો ટિ્વસ્ટ કરો છો.. યંગ જનરેશન માટે...દિવાળીની ટ્રેડિશનલ વાનગી.. ફરસી પૂરી અને લોકપ્રિય પંરપરાગત દાબેલી નું ડિસન્ડટ્રકશન.. એટલે..ફરસી પૂરી કોર્નનેટો.. ફરસી પૂરી નો બેક કોન માં દાબેલી નું સ્ટફિંગ ભરી ને બનાવી છે આ સ્વાદિષ્ટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ