કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુદીનાની ચટણી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુદીનાની ચટણી રેસીપી મુખ્ય ફોટો

ફુદીનાની ચટણી

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#Week7
[PUDINA]

#goldenapron3
#Week7
[PUDINA]

વધુ વાંચો

ફુદીનાની ચટણી

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#Week7
[PUDINA]

#goldenapron3
#Week7
[PUDINA]

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ફુદીનો 25 થી 30 ડાળીઓ
  • કોથમીર 10 થી 15 ડાળીઓ
  • 1 ચમચીજીરૂ
  • દાળિયા ની દાળ થોડી માત્રામાં
  • 2-3નંગ લીલા મરચા
  • સંચર કા તો મીઠું સ્વાદાનુસાર
  • 1-2 ચમચીખાંડ
  • લીંબુ
  • 1નંગ આદુ નો કટકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફુદીનો લઈ અને દાંડીથી એના કૂણાં પાનને અલગ કરી લો. દાંડીઓ ફેકવાની નથી એને અલગ રાખી દો.

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કોથમીર લો અને એને સુધારી લો.

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ2ફોટો
    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આદુ અને મરચા લઇ અને એની પણ સુધારી લો.

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ3ફોટો
    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કોથમીર,મરચા,ફુદીનો બધું સરખું ધોઇ નાખો અને એની કોરું થવા માટે સાઈડમાં રાખી દો

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મિક્સરમાં બાઉલમાં કોથમીર,મરચા, ફુદીનો, દાળિયા ની દાળ,જીરુ, ખાંડ અને સ્વાદ અનુસાર સંચળ બધું નાખી દો.

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ5ફોટો
    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ5ફોટો
    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એને મિક્સર થી સરખું મિશ્રણ કરી દો અને પછી એને સર્વ બાઉલમાં કાઢી લો.

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ6ફોટો
    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ફુદીનાની ચટણી અને તમે ગમે તેની સાથે સર્વ કરી શકો છો જેમ કે ઢોકળા,ઈટલી, ઢોસા, સેન્ડવીચ દહીપુરી ને ગુજરાતી ડીસ સાથે પણ સર્વ કરી શકાય છે.

  8. 8

    ફુદીનાની ચટણી ખૂબ જલ્દી છે જે લોકોને પેટને લગતી તકલીફ પડતી હોય એ જો આ ચટણી રોજ ખાય તો એને પેટમાં ખૂબ જ રાહત મળે છે.

  9. 9

    ફુદીના ખાવામાં ખૂબ જલ્દી છે પછી એ ફુદીનાનું શરબત હોય પછી,ફુદીનાની ચટણી ની હોય કે,ફુદીનાની ચા હોય પણ આ ફુદીનો ૧૨ મહિનાથી ફુદીનો મળતો ના હોય એટલે ફુદીનાને તમે ઘરમાં કેમ વાવી શકો શકો એ પણ હું તમને અત્યારે બતાવીશ.

  10. 10

    સૌ પ્રથમ જે આપણે ફુદીના ની ડાળીઓ અલગ રાખી છે એને લઈ લો અને એક કુંડામાં માટી નાખી અલગ-અલગ એને વાવી દો અને થોડું થોડું પાણી નાખો.

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ10ફોટો
    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ10ફોટો
    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    અને થોડી-થોડી માત્રામાં પાણી પાઓ અને એને તડકો આવે એ જગ્યાએ રાખો એટલે થોડાક જ દિવસની અંદર ફુદીનાની ડાળીઓના પાન આવવા લાગશે.

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ11ફોટો
    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    મેં પોતે પણ આ રીતે ફુદીનો ઉગાવેલ છે તમે પણ જો આ રીતે કરશો તો તમે બારે મહિના સુધીનો તાજો ફુદીનાની ચટણી,ફુદીનાનું પાણી, ફુદીનાની ચા, ફુદીનાનું શરબત કાંઈ પણ પી શકો નો લાભ લઈ શકશો.

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હોટલમાં ફુદીનાની ચટણી ને ભુંગળા સાથે સર્વ કરવામાં આવે છે.તમે પણ ભુંગળા સાથે ફુદીનાની ચટણી ખાઇ શકો છો.

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    તૈયાર છે ફુદીનાની ચટણી.

    ફુદીનાની ચટણી રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર March 08, 2020 11:17
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મીન્ટ ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર મખની
  2. પાણી પૂરી કેક
  3. ગાજર હલવા આઈક્રીમ કોન
  4. ડેટસ એન્ડ ચોકલેટ મૂઝ (Dates And Chocolate Mousse recipeingujarat
  5. ટ્રેડિશનલ ઠંડાઈ
  1. ભરેલા બટેકા વડાપાઉં
  2. સેવ ની બરફી
  3. યમ્મી મસ્કા-કેક
  4. ટોસ્ટર
https://cookpad.wasmer.app/in-gu/recipes/11700450
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close