કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી મુખ્ય ફોટો

રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

#ટ્રેડિશનલ
સરગવો ખાવો બધા માટે ખૂબ સારો છે કેમ કે તેમાં ઘણા બધા પ્રકારના પ્રોટીન હોય છે અને મુખ્ય જરૂરી વાત એ કે તેનાથી પગના ગોઠણ ના અને સાંધાના દુખાવામાં ખૂબ મદદરૂપ થાય છે સરગવાની સિંગનો તમે
જયૂસ સુપ બનાવી શકો છો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • રોટલી બનાવવા માટે-
  • પોણો ચમચો ઘઉંનો લોટ
  • 1ચમચો તેલ
  • જરૂર મુજબ પાણી
  • ટીન્ડોરા બટેટા નું શાક બનાવવા માટે-
  • દોઢસો ગ્રામ ટીંડોળા
  • 1નાનો બટેટુ
  • પા ચમચી મરચું પાવડર
  • પા ચમચી હળદર પાઉડર
  • અડધી ચમચી ધાણાજીરું પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • પા ચમચી રાય
  • પા ચમચી જીરૂ
  • સૂકું લાલ મરચું
  • તમાલપત્ર નું પાન
  • સ્વાદ મુજબ હિંગ
  • પા ચમચી લસણની ચટણી
  • અડધી વાટકી નાની મગની દાળ
  • ૧ નંગ ટમેટું
  • ૩ નંગ લીલું મરચું
  • દાળ ના વઘાર માટે-
  • 2ચમચા તેલ
  • પા ચમચી રાય
  • મગની દાળ બનાવવા માટે-
  • પા ચમચી જીરૂ
  • સૂકું લાલ મરચું
  • તમાલ પત્ર નો કટકો
  • હિગ જરૂર મુજબ
  • ક્રશ કરેલી મગની દાળ
  • પા ચમચી મરચું પાવડર
  • પા ચમચી હળદર પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીલીંબુનો રસ
  • સરગવાની સિંગ નું લોટવાળું શાક-
  • ૧ નંગ બાફેલી સરગવાની સિંગ ના કટકા
  • ૩ ચમચી ચણાનો લોટ
  • ચણાના લોટનું ખીરું બનાવવા માટે-
  • ૩ ચમચી ચણાનો લોટ
  • પા ચમચી મરચું પાવડર
  • પાં ચમચી હળદર પાવડર
  • પા ચમચી ધાણાજીરું પાવડર
  • સ્વાદ મુજબ હિંગ
  • સ્વાદમુજબ મીઠુ
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી બનાવવા માટે એક કથરોટમાં ઘઉંના લોટ માં જરૂર મુજબ તેલ અને પાણી લઇ લોટ બાંધી લો અને તેને 10 થી 15 મિનિટ રેસ્ટ આપો.

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાંથી ઘણું કરે તેને અટામણ માં રગદોળી લો પછી તેની મીડિયમ સાઇઝની રોટલી વાણી અને તાવડી પર શેકી લો અને ઘી લગાવી પ્લેટમાં મુકો આ રીતે બધી રોટલીઓ તૈયાર કરી લો

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ2ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ2ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટીંટોડા બટેટાનું શાક બનાવવા માટે સૌપ્રથમ ટીંડોળા અને બટેટા ને સરખી રીતે પાણીથી ધોઈ લો પછી શાક ના કટકા કરી લો અને થોડું પાણી નાખી તેને કુકરમાં 6 city લઈ લો પછી એક તપેલીમાં 2 ચમચા તેલ રાય જીરુ હિંગ તમાલપત્ર સૂકું લાલ મરચું વઘાર કરો

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરો પછી બાફેલા બટાકા શાક નાખી દો પછી તેમાં મરચું હળદર ધાણા જીરુ અને મીઠું ઉમેરી દો અને તેને બે મિનીટ ચડવા દો તો તૈયાર છે આપણું મસ્ત મસ્ત મજાનુ ટીંડોળા બટેટાનું શાક

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ4ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ4ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બાફેલી દાળને એક તપેલીમાં લો પછી તેને મિક્સરમાં ક્રશ કરો તેથી ટમેટા અને લીલા મરચા ના પોષક તત્વ મળી રહે પછી એક તપેલીમાં 2 ચમચા તેલ રાય જીરુ તમાલપત્ર સૂકું લાલ મરચું અને હિંગ નાખી વઘાર કરીને ક્રશ કરેલી દાળ તેમાં ઉમેરો પછી તેમાં લાલ મરચું હળદર અને મીઠું ઉમેરો અને તેને ઉકાળીને બે ત્રણ ઊભરા લો

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ5ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ5ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છેલ્લે તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો તો તૈયાર છે આપણે ગુજરાતી મગની દાળ

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લોટવાળું સરગવાની સિંગ- પ્રથમ સિંગને પાણીથી સરખી રીતે ધોઈ લો આ રીતે કટકા કરી લો પછી એક વાટકામાં ચણાના લોટનું ખીરું બનાવવા માટે મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરો અને ઘટ ખીરું તૈયાર કરો પછી એક લોયામાં 3 ચમચા તેલ રાઈ જીરુ અને હીંગ નાખી

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ7ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ7ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    વઘારમાં બનાવેલું ખીરું એડ કરો પછી તેમાં બાફેલી સરગવાની સિંગ ઉમેરો પછી તેમાં મરચું પાવડર હળદર પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરી સ્વાદ મુજબ મીઠુ ઉમેરો

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ8ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ8ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી બધું સરખી રીતે મિક્સ કરી લો અને તેને બે મિનિટ માટે ચઢવા દો તો તૈયાર છે આપણું ચણાના લોટનું સરગવાની સિંગ નું શાક

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ9ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ભાત બનાવવા માટે- માપના ચોખા લઈ તેને પાણીથી બેથી ત્રણ વખત તો ધોઈ લો તેને કુકરમાં છ સિટી લઈ લો પછી તેને કાણાવાળા વાડકામાં ઠાલવી દો જેથી તેનો વધારાનું પાણી નીકળી જાય

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ10ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ10ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તો તૈયાર છે આપણો ગુજરાતી ટ્રેડિશનલ ડીશ

    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ11ફોટો
    રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને  લોટ વાળો સરગવાની સિંગ રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર March 12, 2020 19:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti Tindora બટેટા શાક મગ દાળ રાઈસ લોટ સરગવો શિંગદાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી
  2. મટર પૂરી
  3. ખારી સીંગ
  4. મકાઈ ની પુરી
  5. ફ્રેશ કોકોનેટ હલવા
  1. શીંગ પાક
  2. રગડા પેટીસ
  3. મગનીદાળના વેજ ઢોસા
  4. શક્કરપારા *ઘઉંના લોટના*
https://cookpad.wasmer.app/in-gu/recipes/11753553
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close