રગડા પેટીસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ તાજા વટાણા
  2. ૪-૬ બાફેલા બટેટા છાલ કાઢેલા
  3. ૨-૩ ચમચા તેલ
  4. ૧ ચમચી હળદર
  5. ૪ ચમચી લાલમરચુ પાવડ
  6. ૧૧/૨ ચમચી ગરમ મસાલા
  7. ૮-૧૦ લસણ ની કળી ચટણી બનાવા
  8. ૧ બાઉલ લીલી ચટણી કોથમરી,શીંગદાણા,તીખામરચા,
  9. ખાંડ,મીઠુ,લીંબુ નો રસ
  10. ૧ બાઉલ ડુંગળી સમારેલી વધાર અને ઉપર નાખવા માટે
  11. ૧-૨ ચમચી કોથમરી સુધારેલી સજાવા માટે
  12. મીઠુ જરૂર મુજબ
  13. પાણી જરૂર મુજબ
  14. તેલ જરૂર મુજબ (વધાર/ટિકી સેકવા માટે)
  15. ૧ ચમચી રાઈ
  16. ૧ સુકુ મરચુ
  17. ૪-૫ પાન લીમડાના
  18. ૧ બાઉલ ખાટી મીઠી ચટણી ખજુર,આંબલી,ગોળ
  19. પેટિસ બનાવા માટે
  20. ૧ ચમચી હળદર
  21. ૧/૨ ગરમ મસાલો
  22. ૧-૩ નંગ બાફેલા બટેટા
  23. ૨-૩ ચમચી લીલી ચટણી
  24. મીઠુ જરૂર મુજબ
  25. લાલ મરચુ પાવડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા,બટેટા ને બાફી લો થોડા બટેટા ની છાલ ઉતારી સમારી થોડા નો છુંદો કરો(પેટિસ બનાવા)

  2. 2

    પેન મા તેલ મુકી રાઈ,હીંગ, સુકુ મરચુ,લીમડો મુકી વધાર કરો.પછી ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થવાદો તેમા વટાણા,બટેટા, પાણી ને મસાલો નાખી ધટ્ઠ થાય ત્યા સુધી ચડવા દો.

  3. 3

    પેટિસ (ટિકી) બનાવા માટે બટેટા નો છુંદો કરી મસાલો મિકસ કરી તેની પેટિસ બનાવો પછી ત્રણેય ચટણી બનાવો (લીલી,લસણ, આંબલી,ખજુર,ગોળ ની

  4. 4

    તવી મા તેલ લગાવી ટિકી ને બન્ને બાજુ સેકવી પછી ૧બાઉલ મા પેટિસ મુકી તેના પર રગડો ઉમેરી

  5. 5

    ત્રણેય ચટણી ઉમેરવી કોથમરી,ડુંગળી થી સજાવી ગરમા ગરમ રગડા પેટિસ સવ કરવી

  6. 6

    લો તૈયાર છે ગરમા ગરમ રગડા પેટિસ

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes