કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી કઢી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી કઢી રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી કઢી

Juliben Dave
Juliben Dave @julidave

#ટ્રેડિશનલ
#goldenapron3
#વિક૮

#ટ્રેડિશનલ
#goldenapron3
#વિક૮

વધુ વાંચો

ગુજરાતી કઢી

Juliben Dave
Juliben Dave @julidave

#ટ્રેડિશનલ
#goldenapron3
#વિક૮

#ટ્રેડિશનલ
#goldenapron3
#વિક૮

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩ વાટકી ખાટી છાશ
  • ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
  • ૨ ટેબલસ્પૂન ગોળ
  • ૧ ટીસ્પૂન મીઠું
  • ૨ લીલા મરચા
  • ૧ ટીસ્પૂન છીણેલું આદુ
  • મીઠો લીમડો
  • ૧/૨ જીરું
  • વઘરમાટે
  • ૫ નંગ લવિંગ
  • ૩ ટુકડા તજ
  • ૧નંગ સુકુલાલ મરચું
  • ૧ ટેબલસ્પૂન ઘી
  • ૧ ટેબલસ્પૂન તેલ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં છાસ લો,તેમાં ચણાનો લોટ ઉમેરો
    ઝેરણી વડે જેરી લો,બ્લેન્ડર નો ઉપયોગ પણ કરી શકાય
    સ્વાદમુજબ મીઠું ઉમેરો,
    લીલા મરચાના ટુકડા,આદુની છીણ,મીઠાલીમડાની તીરખી ઉમેરો
    સ્વાદમુજબ ગોળ ઉમેરો ખાંડ પણ વાપરી શકાય પણ
    કઢીમાં ગોળ જ વપરાય છે આમ પણ ગુજરાતીઓ ગોળનો ઉપયોગ વધુ કરે છે
    ગેસ પર ઉકળવા મુકો
    ઉકળવાનુ શુરુ થાય એટલે ગેસ ધીમો કરી દેવો
    ત્રણ ઉભરા આવે ત્યાં સુધી કઢી ઉકાળવી

    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કઢી ઊકળી જાય એટલે વઘારની તૈય્યારી
    એક વઘારિયામાં તેલ અને ઘી બન્ને સાથે લો
    ઘી તેલ ગરમ થાય એટલે જીરું,તજ લવિંગ ઉમેરો
    આ બધું તતડી જાય એટલે સૂકું લાલમરચું બે ટુકડા કરી ઉમેરો
    કઢીમાં વઘાર રેડી દો,તરત જ છીબું ઢાંકી દો
    વઘાર કરી તરત જ ઉપર ઢાંકી દેવા થી સોડમ જળવાય રહે છે

    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોથમીર નાખી ગરમાગરમ કઢી પીરસો

    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કઢી ગુજરાતીઓનું વ્હાલી વાનગી છે
    દરેક ગુ જરાતીના ઘરે વિકમાં એકવાર તો કઢી બને જ
    પ્રસંગમાં પણ કઢી તો હોય જ, કઢી વિના જાણે થાળી સુની હોય તેવું લાગે
    જેવી રીતે ગુજરાતી દાળ પ્રખ્યાત છે તેટલી જ કઢી પણ,,
    આ કઢીને ભાત સાથે,રોટલા સાથે,ખીચડી સાથે દરેક વસ્તુ સાથે પીરસી શકાય છે
    કઢીમાં વિવિધ શાકભાજી નાખીને પણ બનાવી શકાય છે પણ કાઠિયાવાડી
    કઢીનો સ્વાદ જ અનોખો છે, જે પણ એક વાર આ કઢી ચાખે એટલે તે
    કાઠિયાવાડી કઢીનો ચટાકો કોઈ દિવસ નહીં ભૂલે.

    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર March 15, 2020 03:33

ટિપ્પણીઓ (3)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
May 13, 2020 15:48
hello...આજે મે પણ તમારી રેસીપી follow કરીને કઢી બનાવી
બહુ સરસ થઈ😊
thank u 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી કઢી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બોમ્બે નો હલવો
  2. મગદાળ ની ખીચડી
  3. વટાણા બટાકા શક્કરિયા નું શાક
  4. શક્કરિયા બટાકા નું શાક
  5. ઘઉં બાજરી નું ખીચું
  1. દાળ ઢોકળી
  2. મગ નું સાક
  3. ચૂલમા ના લાડવા
  4. ખીર પુડલા સેન્ડવીચ (Khir Pudala Sandwich recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11769828
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close