પરાઠા સેવ ટમેટાનું શાક અડદના પાપડ લીલા મરચાં લાલ મરચાં ટામેટા ની ચટણી અને દહીં

# મિલ્કી#લંચ રેસિપી
પરાઠા સેવ ટમેટાનું શાક અડદના પાપડ લીલા મરચાં લાલ મરચાં ટામેટા ની ચટણી અને દહીં
# મિલ્કી#લંચ રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં ઘઉંનો લોટ મીઠું તેલ જીરું અને હિંગ ઉમેરો અને લોટ બાંધી લો પછી તેમાંથી એક નાની રોટલી વણી અને તેને પહેલા અડધી કરો પછી તેનો ફરીથી બીજા કિનારા સુધી પહોંચાડો એટલે તમારો ત્રિકોણ આકારનું પરોઠો થશે પછી આ ત્રિકોણાકાર ભાગને વેલણ ફેરવી લો પછી તેને તવા પર શેકવા માટે મૂકો અને બંને બાજુ તેલ લગાવી બદામી રંગના શેકી લો
- 2
પછી શાકનો વઘાર માટે એક તપેલીમાં ૨ ચમચા તેલ રાઈ જીરું હિંગ તમાલપત્ર સૂકું લાલ મરચું ઉમેરો પછી તેમાં ટમેટા ઉમેરો અને તેને થોડી વા ર ધીમા ગેસે સાંતળી લો પછી તેમાં થોડું પાણી ઉમેરો અને મસાલા બધા એડ કરો ત્યારબાદ મેગી મસાલા એડ કરો
- 3
ત્યારબાદ તેમાં સેવ ઉમેરો ત્યારબાદ ગેસ પર બે લીલા મરચા શેકી લો આપણે લાલ મરચા ને ટમેટા ની ચટણી બનાવી શું બંનેને પેલા સરખી રીતે પાણીથી ધોઈ લો
- 4
ટામેટાંના કટકા કરો અને લાલ મરચાં પણ કટકા કરે અને બી કાઢી લો પછી તેને મિક્સરમાં અને ખાંડ નાખી ઉમેરો અને સરસ મજાની ચટણી બનાવી લો જે તમે 8થી ૧૦ દિવસ ફ્રીઝમાં રાખી શકો છો અને તેને દરેક શાકમાં નાખી શકો છો જેનાથી તીખાશ ખુબ સરસ આવે છે તો તૈયાર છે તમારૃ જમણ
- 5
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ