પરાઠા સેવ ટમેટાનું શાક અડદના પાપડ લીલા મરચાં લાલ મરચાં ટામેટા ની ચટણી અને દહીં

# મિલ્કી#લંચ રેસિપી
પરાઠા સેવ ટમેટાનું શાક અડદના પાપડ લીલા મરચાં લાલ મરચાં ટામેટા ની ચટણી અને દહીં
# મિલ્કી#લંચ રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં ઘઉંનો લોટ મીઠું તેલ જીરું અને હિંગ ઉમેરો અને લોટ બાંધી લો પછી તેમાંથી એક નાની રોટલી વણી અને તેને પહેલા અડધી કરો પછી તેનો ફરીથી બીજા કિનારા સુધી પહોંચાડો એટલે તમારો ત્રિકોણ આકારનું પરોઠો થશે પછી આ ત્રિકોણાકાર ભાગને વેલણ ફેરવી લો પછી તેને તવા પર શેકવા માટે મૂકો અને બંને બાજુ તેલ લગાવી બદામી રંગના શેકી લો
- 2
પછી શાકનો વઘાર માટે એક તપેલીમાં ૨ ચમચા તેલ રાઈ જીરું હિંગ તમાલપત્ર સૂકું લાલ મરચું ઉમેરો પછી તેમાં ટમેટા ઉમેરો અને તેને થોડી વા ર ધીમા ગેસે સાંતળી લો પછી તેમાં થોડું પાણી ઉમેરો અને મસાલા બધા એડ કરો ત્યારબાદ મેગી મસાલા એડ કરો
- 3
ત્યારબાદ તેમાં સેવ ઉમેરો ત્યારબાદ ગેસ પર બે લીલા મરચા શેકી લો આપણે લાલ મરચા ને ટમેટા ની ચટણી બનાવી શું બંનેને પેલા સરખી રીતે પાણીથી ધોઈ લો
- 4
ટામેટાંના કટકા કરો અને લાલ મરચાં પણ કટકા કરે અને બી કાઢી લો પછી તેને મિક્સરમાં અને ખાંડ નાખી ઉમેરો અને સરસ મજાની ચટણી બનાવી લો જે તમે 8થી ૧૦ દિવસ ફ્રીઝમાં રાખી શકો છો અને તેને દરેક શાકમાં નાખી શકો છો જેનાથી તીખાશ ખુબ સરસ આવે છે તો તૈયાર છે તમારૃ જમણ
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ નીછડી દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ,
# લંચ લંચ એટલે બપોરનું ભોજન. ગુજરાતીઓનુ બપોરનું ભોજન ખૂબ ચટાકેદાર હોય છે. જેને આપણે ફુલ ડીસ તરીકે પણ ઓળખી એ છીએ કે જેમાંથી આપણને બધા જ પ્રકારના પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામીન કેલ્શિયમ બધું જ મળી રહેતું હોય છે તો આવી ગુજરાતી થાળી લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી અને તેના મંતવ્ય મને જણાવશો આપને કેવી લાગી આ રેસિપી------ Khyati Ben Trivedi -
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
ખીર પુરી
#મોમ#સમર#goldenapron3#week16#kheer#રોટીસ આજે વિશ્વ પરિવાર દિવસ છે. તો થયું કેમ આજે કંઈક આવી ડીશ બનાવું. જેમાં પરિવારના બધા સભ્યો સાથે મળી અને જમી શકે. તો આજે છે પુરી, બટેટાનું શાક, અને ખીર. ખરેખર ખૂબ આનંદ થયો સાથે જમવા બેસી ને. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાણુ
#વિકમીલ૨#સ્વીટ ગુજરાતીઓને બપોરના જમવા પણ વિવિધતા હોય છે જેમ કે રોટલી દાળ ભાત શાક સલાડ અને સ્વીટ.જેમાં ગુવારનું શાક ગુવાર બટેટા નું શાક મગ ની છડી દાળ કોબી ટામેટાનું સલાડ અને બીરજની મીઠી સેવ Khyati Joshi Trivedi -
ન્યુટ્રી લોકડાઉન લંચ(રાગી નો લોટ & ઘઉંનો લોટ)
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. હવે તો શાકભાજી અને બીજી ઘણી આઈટમ્સ ખૂટવા લાગી છે. એટલે ઘરમાં જે હોય તેનાથી ચલાવી લેવું પડે છે. પછી ભલેને થાળીમાં ભાખરી અને દૂધ હોય, ભાખરી અને અથાણું હોય કે રોટલો અને અથાણું હોય તોપણ ગુજરાતીઓને કયાય તકલીફ પડતી નથી. એને તો બધુ ચાલે, ગમશે અને ફાવશે, અને ભાવશે. એટલે જ ગુજરાતી ઓમાં વડદાદાઓ ખાદ્ય સામગ્રીનો બારેમાસ સંગ્રહ કરી રાખતા કે આવી કોઈ અણધારી આફત કે વરસાદ હોય ત્યારે તકલીફ ના પડે,...... Khyati Joshi Trivedi -
-
-
-
ગુજરાતી જમણ
#ચોખા/ભાત આજે કંઈક નવીન કરવાનું મન થયું તો ચાલને આજે કંઈક રોટલીમાં વિવિધતા લાવું. અને સાથે સાથે ઘઉંનો લોટ આજે ઘરમાં ઓછો હતો તો થોડા ઘઉંના લોટ સાથે સાથે જુવારનો લોટ ઉમેરી અને રોટલી બનાવી સાથે ગુવાર બટેટા નું શાક, ગોળ અને ઘી, અને વાલી છાશ..... Khyati Joshi Trivedi -
-
-
પરોઠા મટર પનીર સબ્જી ભાત દાળ ડુંગળીનું સલાડ અને લીંબુ નું અથાણું
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ તમારી સમક્ષ પરોઠા મટર પનીર સબ્જી ભાત દાળ ડુંગળી નું સલાડ અને આચાર લઈને આવી છું. કારણ કે પનીર છે તે ખૂબ જ હેલ્ધી ખોરાક તરીકે ઓળખવામાં આવે છે પનીરમાં ઘણા બધા પોષક તત્વો વિટામિન હોય છે કેલ્શિયમ પણ હોય છે જેથી શરીરના હાડકા મજબૂત બનાવે છે અરે બાળકોને paneer ખૂબ વધારે પસંદ આવે છે તો ચાલો જોઈએ આપણે તેની રેસિપી Khyati Ben Trivedi -
કેન્ડલ લાઇટ ડિનર વિથ પરાઠા
#રોટીસ ઘઉંના લોટમાંથી આપણે ઘણું બધુ બનાવતા હોઈએ છીએ. જેમ કે રોટલી થેપલા, પરોઠા, નાન. તો આજે અમે પણ આ રીતે કેન્ડલ લાઇટ ડિનર કર્યું છે. ખુબ મજા આવી. અને આનંદ પણ માણીયા. કે જાણે આપણે હોટલમાં બેઠા હોય એવો આનંદ થયો... અને સાથે સાથે ઘરના ને પણ આનંદ થયો... તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
લીલા કાચા ટામેટા અને સેવ નું શાક(lila kacha tamato and sev nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ#week1 Khyati Joshi Trivedi -
-
-
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
પરશુરામ જન્મ જયંતિ નો થાળ
#ડિનર#એપ્રિલ#ભાત આજરોજ પરશુરામજી નો જન્મ જયંતી છે તો તેમાં ભાખરી, ગલકા નું શાક, પાલક નુ શાક, ઘઉંના લોટનો શીરો, બટેટાનું શાક, ખીચડી, ગુવાર ની કાચરી, તળેલા લીલા મરચાં અને દૂધ. Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
દેશી ભાણું
#રોટીસ કહેવાય છે ને આપણે ગુજરાતી લેરી લાલા. તો ગુજરાતીઓને તો જમવા પણ ચટાકેદાર-મસાલેદાર હોય છે. તો આજે તમારી સમક્ષ લઈને આવી છું. રોટલી, ભાખરી, દુધી બટેટાનું શાક, મગની ફોતરા દાળની ખીચડી, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
# લંચ....... ગુજરાતીઓ ને જમણમાં દરરોજ અલગ થતું હોય છે તો આજે મેં રોટલી વટાણા બટેટાનું શાક મગની છુટ્ટી દાળ અને ટમેટા નું સલાડ ખુબ સરસ લાગે છે અને જમવાની પણ મજા આવે છે Khyati Joshi Trivedi -
-
ઉનાળુ લંચ
#માઇઈબુક#post4 ગુજરાતીઓના ફેવરીટ થેપલા. પણ મે એમાં ચેન્જ કર્યું છે. આપણે બધા દૂધીના, મેથી ની ભાજી, પાલક ની ભાજી, અને સાદા થેપલા એમ જુદી જુદી જાતના થેપલા બનાવતા હોઈએ છીએ. તો હું આજે શાક લેવા ગઈ તો મને કાચું પપૈયું દેખાયું તો આજે એના થેપલા કર્યા છે. Khyati Joshi Trivedi -
-
More Recipes
ટિપ્પણીઓ