કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ,
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી મુખ્ય ફોટો

રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ,

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

# લંચ
લંચ એટલે બપોરનું ભોજન. ગુજરાતીઓનુ બપોરનું ભોજન ખૂબ ચટાકેદાર હોય છે. જેને આપણે ફુલ ડીસ તરીકે પણ ઓળખી એ છીએ કે જેમાંથી આપણને બધા જ પ્રકારના પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામીન કેલ્શિયમ બધું જ મળી રહેતું હોય છે તો આવી ગુજરાતી થાળી લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી અને તેના મંતવ્ય મને જણાવશો આપને કેવી લાગી આ રેસિપી------

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • રોટલી બનાવવા માટે-----
  • 2ચમચા ઘઉંનો લોટ
  • 1ચમચો તેલ
  • લોટ બાંધવા જરૂર મુજબ પાણી
  • ભીડા બટેટા નુ શાક બનાવવા માટે------
  • 300 ગ્રામભીંડા
  • 1બટેટુ
  • શાકનો વઘાર કરવા માટે----
  • ૫ થી૬ ચમચા તેલ
  • પા ચમચી રાઈ
  • પા ચમચી જીરૂ
  • ચપટીહિંગ
  • 1 ચમચીમરચાની ભૂકી
  • પા ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદ મુજબ મીઠું
  • *શક્કરટેટી----
  • ***
  • લીલા મરચા ના ભજીયા માટે----
  • ૮થી 10 લીલા મરચાં
  • ચણાના લોટનું ખીરું બનાવવા માટે----
  • અડધીવાટકી ચણાનો લોટ
  • પા ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • ચપટીક હિંગ
  • માંડવી ના બી ના ભજીયા બનાવવા માટે-----
  • 1મૂઠી માંડવીના.બી
  • ચણાના લોટનું ખીરું બનાવવા માટે----
  • અડધીવાટકી ચણાનો લોટ
  • પા ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • ચપટીક હિંગ
  • જરૂર મુજબ પાણી
  • મગ ની છડી દાર બનાવા માટે----
  • ૧ નાની વાટકી મગ ની છડી દાળ
  • વઘાર કરવા માટે-----
  • 2ચમચા તેલ
  • પા ચમચી રાઈ
  • પા ચમચી જીરૂ
  • સૂકું લાલ મરચું
  • ચપટીહિંગ
  • 1 ચમચીમરચાની ભૂકી
  • પા ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીલીંબુનો રસ
  • ભાત બનાવવા માટે-----
  • ૧ નાની વાટકી ચોખા
  • બાફવા માટે પ્રમાણસર પાણી
  • અડદના પાપડ----
  • 1/2નંગ અડદના પાપડ સેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે ચોટલી બનાવીશું એક કથરોટમાં 2 ચમચા ઘઉંનો લોટ લઇ તેમાં 2 ચમચા તેલ અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો પછી તેના લુઆ કરી અને રોટલી તાવડી પર શેકી લો અને ગરમ ફુલકા ઉતારી લો આ રીતે બધી રોટલીઓ તૈયાર કરી લો

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    સૌપ્રથમ ભીંડા,બટાટાને ધોઈને લો અને તેને કોરા કરી લો પછી આ રીતે કટકા કરી લો પછી એક લોયામાં પાંચથી 6 ચમચાતેલ લઈ તેમાં રાઈ જીરૂ અને હિંગ નાખો પછી બટેટાની ચીર નાખો

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    પછી તેની ઉપર ભીંડાની ચીર નાખો પછી તેને આ રીતે થાળી મૂકી ઉપર પાણી લખી અને ચડવા દો વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું અને તેમાં મરચાની ભૂકી હળદર ધાણાજીરું અને મીઠું નાખી હલાવી લેવું તો તૈયાર છે તમારો ભીંડા બટેટા નુ શાક

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    સૌપ્રથમ દાળ અને ભાત અને પ્રમાણસર કાઢી લો પછી તેને સરખી રીતે ધોઈ લો ત્યાર બાદ તેમાં લીલા મરચા ને ટમેટા ઉમેરી દો

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    બફાઈ જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો પછી એક તપેલીમાં ૨ ચમચા તેલ ઉમેરી રાઈ જીરૂ હિંગ અમે રે વઘાર તૈયાર કરો

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    વઘારમાં ક્રશ કરેલી દાળ ઉમેરો પછી તેમાં બધા મસાલા એડ કરો સ્વાદ મુજબ મીઠું કરો અને બેથી ત્રણ ઊભરા લો ત્યારબાદ લીંબુનો રસ મેળવો

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    શકરટેટી ને પ્રથમ પાણીથી સરખી રીતે ધોઈ લો પછી તેના બે ભાગ કરો અંદરથી બધા જ બી કાઢી લો અને ચીર બનાવી લો પછી તેને છાલ ઉતારી લો

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    પછી તેના કટકા બનાવી લો

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ભાત બનાવવા માટે અને પાણીથી સરખી રીતે ધોઈ લો પછી તેમાં માપનો પાણી નાખે અને પ્રેશર કુકરમા 5 city લઈ લો

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ9ફોટો

  10. 10

    ભજીયા બનાવવા માટે ચણાના લોટમાં હળદર મીઠું અને હીંગ ઉમેરો પછી જરૂર મુજબ પાણી ઉમેરી અને ખીરું તૈયાર કરો મરચાનેમીડિયમ સાઇઝના કાપી લો પછી બધાને વારાફરતી તળી લો

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ10ફોટો

  11. 11

    અડદના પાપડ ને ધીમા ગેસ એ અડધો શેકી લો

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ11ફોટો

  12. 12

    તો તૈયાર છે આપણું બપોર નું ચોખ્ખો અને સાત્વિક ઘરનો ભોજન

    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ12ફોટો
    રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ   નીછડી  દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ, રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર March 24, 2020 20:59

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
December 15, 2022 11:42
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 4th for અડદ પાપડ

Keywords

Roti શાક મગ દાળ શિંગદાણા પકોડા રાઈસ અડદ પાપડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વરણ ભાત
  2. જીરા રાઈસ
  3. બનાના સ્ટાર્ટર
  4. રાજમા & રાઈસ
  5. વઘારેલી ઈડલી
  1. છૂટી ખીચડી ઓસાણ
  2. ગુજરાતી ભાણુ
  3. સૂકી તુવેર માં ઢોકળી
  4. મસાલા પુરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11847288
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close