રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ધંઉ ના લોટ મા જરૂર મુજબ પાણી નાખી રોટલી નો લોટ બાંધી લુવા કરી રાટલી બનાવો.
- 2
બટેટા ને ધોઈ છાલ ઉતારી સમારો ગેસ પર પેન મા તેલ મુકી રાઈ,જીરા,હીંગ,લીમડો,સુકા મરચા થી વધાર કરી મસાલા કરી પાણી ગોળ નાખી ચડવા દો ચડીગયા પછી બાઉલ મા લઈ કોથમરી ભભરાવો
- 3
છાશ મા મીઠુ,ચણા નો લોટ,મરચુ,લીમડો નાખી દોઈ નાખો પેન મા ઘી ગરમ કરી જીરૂ,લીમડો,હીંગ,સુકુ મરચુ નાખી વધાર કરો ગોળ નાખી ઉકળવા દો પછી બાઉલ મા લઈ ધાણા થી સજાવો
- 4
ચોખા ને ધોઈ પલાડી ગેસ પર પેન મા લઈ પાણી નાખી ચડવા દો પછી ઉતારી ચરણી મા ઓસાવે લો.
- 5
પપૈયા ને ધોઈ ખમણી તેમા હળદર, મીઠુ લગાવી થોડી વાર રહેવા દો મરચા ને સમારો ગેસ પર પેન મા તેલ ગરમ મુકી રાઈ,હીંગ થી વધાર કરી તેમા મરચા નાખી પછી પપૈયા ના ખમણ ને નીચોવી તેમા નાખી વધાર કરો
- 6
મગ ને ધોઈ લો પછી ગેસ પર કુકર મા તેલ,રાઈ,લાીમડો,મરચુ હીંગ,જીરૂ મુકી મગ નાખી વધાર વધાર કરો મસાલો,ખાંડ,લીંબુ નો રસ નાખી ૧-૨ સીટિ વગાડી બાફી લો પછી બાઉલ મા લઈ ધાણા થી સજાવો
- 7
ગેસ પર પેન મા લાપસી નાે લોટ લઈ બ્રાઉન કલર નો થાય ત્યા સુધી સેકો પછી તેજ પેન મા જરૂર મુજબ (૧ વાટકી લોટે ૩ વાટકી પાણી) લો તેમા ગોળ,તેલ નાખી ઉકળવા દો પાણી ૧/૨ થાય એટલે શેકે લો લોટ નાખી ચડવા દો
- 8
પછી ડીશ મા લઈ ધી,બુરૂ નાખી સજાવો
- 9
કાકડી ને ધોઈ ગોળ સમારો (કાચા સલાડ માટે) છાશ,લાલ મરચા નુ આથાણુ,પાણી,ચોખા નો સેકે લો પાપડ, બધુ ૧ થાળી મા લઈ સજાવી સવ કરો
- 10
તો તૈયાર છે ગુજરાતી ભાણુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લીંબુ શિકંજી
#goldenapron3ઠંડીની વિદાય અને ગરમીનું આગમન તો હવે ગરમીમાં કઈંકને કઈંક ઠંડું પીણુ શોધતા જ હોઈએ.તો ગરમીમાં પીવાઈ એવુ લીંબુ શિકંજી કે જેને લીંબુ શરબત કહી શકાય તો ચાલે.પણ આમાં ટુખમરીયા નાખે છે કે જેને ચીયા સીડ કે સબ્જાના નામથી પણ ઓળખે છે.અને એ ઘણુ ગુણકારી પણ છે.એમાં ઓમેગા-૩,ફાઈબર,કેલ્સિયમ મળી રહે છે. Krishna Naik -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
-
-
-
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
-
-
-
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik -
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
મિક્સ વેજીટેબલ ખીચડી(Mix Vegetable Khichdi recipe in gujarati)
#goldenapron3 week૧૫ #ભાત Prafulla Tanna -
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઈન કોર્સ#week3#ગુજરાતી ડીશહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી થાળી.. મેઈન કોર્સ માટે બેસ્ટ ગુજરાતી થાળી જેવી ડીશ બીજે ક્યાંય જોવા ન મળે.. જે બધાના ઘરમાં બનતી હોય છે તમે ગમે ત્યાં જમવા જાઓ હોટેલમાં કે બહારગામ પણ ઘરની ગુજરાતી થાળી જેવી મજા બીજે ક્યાંય નથી આવતી. તો ચાલો આજે આપણે ગુજરાતી થાળી બનાવીશું જે હું મારી મમ્મી પાસેથી શીખી છું.. મેં અહી ફુલકા રોટી, આખી બટેટી નું ગ્રેવીવાળું શાક, કઢી ભાત, ટામેટાનું સલાડ ,સેકેલુ મરચું, લીલી હળદર ,મસાલા ગાજર ,મસાલાવાળી કાચી કેરી, રાયતા લાલ મરચા, દહી, પાકી કેરીના ટુકડા, ખીચી ના પાપડ, અડદના પાપડ તથા મસાલા છાશ સાથે ફુલ ડીશ સર્વ કરી છે આશા કરું છું તમને લોકોને જરૂર પસંદ પડશે.. Mayuri Unadkat -
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Gujarati Mithi kadhi in Gujarati)
Gujarati kadhi recipe in Gujarati#goldenapron3Shak n karis Ena Joshi -
ભુજીયા સેવ પૈવા
#goldenapron3# વિક ૧૦#લોકડાઉનસવારે કે સાંજે અચાનક મહેમાન આવે ત્યારે નાસતા મા આપી શકાય ,જડપ થી બનતો નાસતો એટલે ભુજીયા સેવ પૈવા Minaxi Bhatt -
-
-
-
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt
More Recipes
ટિપ્પણીઓ