રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ નાખો. ત્યારબાદ હિંગ નાખો. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ અને સુધારેલા ટમેટા નાખો.
- 2
હવે તેમાં સમારેલા બટેટા અને વટાણા નાખો. ત્યારબાદ બધા સુકા મસાલા અને મીઠું નાખી હલાવો. હવે તેમાં પાણી નાખી કુકરમાં ત્રણથી ચાર સીટી વગાડો.
- 3
કૂકર ઠંડું થાય એટલે ગરમ ગરમ પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11865503




ટિપ્પણીઓ