ફુલ ડીશ રસ રોટલી અને કારેલાનું શાક બટાકાની ચિપ્સ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લો એમાં મીઠું અને તેલ નાખી લોટ બાંધી દો લોટ બાંધી તેના લુઆ પાડી લુવા દબાવી તે લગાડી બીજો લાવવો એની ઉપર મૂકી દો
- 2
પછી પડવાળી રોટલી વણીને તવો ગરમ થાય એટલે બંને બાજુ અચ્છા ગુલાબી રંગની શેકી દો
- 3
પાછો કેરીને ધોઇને ગોળી ને તેનો રસ કાઢી લો પછી તેને એક મિક્સર જાળમાં થોડું પાણી અને જરૂર મુજબ ખાંડ ઉમેરી ક્રશ કરી
- 4
બાઉલમાં કાઢી લો
- 5
૫-૬ કારેલાની છાલ ઉતારી તેને સમારી લો અને આખી રાત મીઠાના પાણીમાં પલાળી રાખો પછી સવારે તેને બે ત્રણ પાણીથી ધોઈ બાફવા મુકી દો બફાઈ જાય એટલે તેલ મૂકી તેલ ગરમ થાય એટલે કારેલા નાખી બધો મસાલો કરી દઈશ તેને 10 થી 15 મિનિટ કડક થવા દો
- 6
પછી રેડી છે કારેલાનું શાક
- 7
ત્રણેક બટાકાને ચિપ્સ ની જેમ સમારી દો પછી તેલ મૂકી જીરું તતડે એટલે હિંગ નાખીને હળદર મીઠું નાખી ઉપર પાણી મૂકીને ને ચડવા દો ચિપ્સ ચડી જાય એટલે તેમાં મરચું નાખી કોથમીર નાખી હલાવી દો રેડી છે બટાકાની ચિપ્સ નું શાક
- 8
ભાતને અડધો કલાક પલાળી રાખો અને એક તપેલી માં પાણી ઉકળવા મુકો એની અંદર જરૂર મુજબ મીઠું નાખો પાણી ઉકળે એટલે તેમાં ભાત ઉમેરી દો 10 મિનિટમાં ભાત થઇ જાય એટલે તેને ઓસાવી દો
- 9
એક લોટો પાણી લઈ કેરીના ગોટલા છોતરા ધોઈ લેવા ધોયા પછી તેમાં એક ચમચી ચણાનો લોટ અને બેથી ત્રણ ચમચી દહીં નાખી મિક્સરમાં ક્રશ કરી લેવું પછી તેની અંદર બધો મસાલો કરી દઈ પંદરથી વીસ મિનિટ ઊકળવા દેવું
- 10
પછી તેમાં વઘાર કરીને ઉપરથી કોથમીર ભભરાવી સર્વ કરો
- 11
1 ટામેટું અને કાકડી કાપી સલાડ તૈયાર કરવો અને એક એવરેસ્ટ કાપડ શેકવો
Keywords
Similar Recipes
More Recipes





























ટિપ્પણીઓ