ફણગાવેલા મગ મઠ નો પુલાવ

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#માઇલંચ
જ્યારે શાક ન હોય ત્યારે તેની અવેજીમાં ઘરમાં અવેલેબલ સામગ્રી થી પૌષ્ટિક પુલાવ બનાવી શકાય છે.

ફણગાવેલા મગ મઠ નો પુલાવ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇલંચ
જ્યારે શાક ન હોય ત્યારે તેની અવેજીમાં ઘરમાં અવેલેબલ સામગ્રી થી પૌષ્ટિક પુલાવ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

18મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2વાટકી ચોખા
  2. 1વાટકી ફણગાવેલા મગ
  3. 1/2વાટકી ફણગાવેલા મઠ
  4. 2 ચમચીમીઠું
  5. 1/2વાટકી ઝીણાં સમારેલા ગાજર
  6. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીજીરૂ
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

18મિનિટ
  1. 1

    ચોખા ને 20 મિનિટ માટે પાણી માં પલાળી રાખો.

  2. 2

    કઢાઈ માં તેલ મૂકી તેમાં જીરું ઉમેરી ગાજર, ગરમ મસાલો, લાલ મરચું, હળદર અને ધાણાજીરું ઉમેરી સાંતળો.હવે પાણી ઉમેરી મીઠું ઉમેરી ઉકળવા દો.

  3. 3

    પાણી ઉકળે એટલે તેમાં ચોખા ઉમેરી દો. 2 મિનિટ પછી ફણગાવેલા મગ મઠ ઉમેરી મિડિયમ આંચ પર પકાવો.

  4. 4

    ચડવા આવે તો છેલ્લા 2-3 મિનિટ માટે ઢાંકીને ચડવા દો. છેલ્લે લીંબુનો રસ મિક્સ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes