પોટેટો ફિંગર ચિપ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ની સ્લાઈસ કરીશુ. આ સ્લાઈસ ને ઠંડા પાણી માં 5 થી 7 મીનિટ માટે રાખીસુ ત્યારબાદ તેના પર તપકીર લગાવીસુ.
- 2
હવે એક કડાઈ માં તેલ ગરમ મૂકી ચિપ્સ ને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાઈ થવા દયસુ.ત્યાર બાદ તેના પર મીઠું તથા ચાટ મસાલો છાટીશું.
- 3
હવે આ ચિપ્સ ને ટોમેટો સોસ ક ચટણી સાથે સર્વે કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11947575








ટિપ્પણીઓ