રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરીને તેમાં રાઈ અને જીરું નાખીને તેને તતડાવવા.
- 2
હવે તેમાં લસણ એડ કરવું અને તેને 3 મિનિટ માટે શેકવું.
- 3
હવે તેમાં રેડી કરેલા બધા વેજિટેબલ નાખવા અને તેને બરાબર મિક્સ કરવા.
- 4
હવે તેમાં નમક નાખવું અને તેને 4 થી 5 મિનિટ માટે બરાબર શેકવા દેવા.
- 5
હવે તેમાં બધા મસાલા એડ કરવા અને તેને બરાબર મિક્સ કરવા
- 6
હવે તેમાં મેષ કરેલ બટાકા એડ કરવા અને તેને બરાબર મિક્સ કરવા.
- 7
હવે તેને પણ 3 મિનિટ માટે બરાબર શેકવા દેવું.
- 8
હવે તેમાં મિલ્ક અને ફ્રેશ ક્રીમ એડ કરવી અને તેને બરાબર મિક્સ કરવું.
- 9
હવે તેમાં કસ્તુરી મેથી અને ગરમ મસાલા એડ કરવા અને તેને બરાબર મિક્સ કરવા.
- 10
હવે રેડી છે આલુ ભૂરજી તેને ધાણા નાખી ને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11954362



















ટિપ્પણીઓ (30)