વેજ. મકાઈ પિઝા

નમસ્કાર દોસ્તો, આજે આપણે બનાવસું Lock Down મા, બધાને ભાવે તેવા અને છોકરાવના મનપસંદ પીઝા..
સૌ પ્રથમ પીઝા ના બેઝ ને બને બાજુ માખણ લગાડી શેકી લેવું, ત્યારબાદ તેના પર ટોમેટો સોસ ચોપડીને, તૈયાર કરેલ મસાલો ચોપડીને,
તેના પર ચીઝ ખમણવું, અને તૈયાર પિઝા..
વધુ વિગત માટે આપેલ નીચેની વીગતો જોવો..
ધન્યવાદ
વેજ. મકાઈ પિઝા
નમસ્કાર દોસ્તો, આજે આપણે બનાવસું Lock Down મા, બધાને ભાવે તેવા અને છોકરાવના મનપસંદ પીઝા..
સૌ પ્રથમ પીઝા ના બેઝ ને બને બાજુ માખણ લગાડી શેકી લેવું, ત્યારબાદ તેના પર ટોમેટો સોસ ચોપડીને, તૈયાર કરેલ મસાલો ચોપડીને,
તેના પર ચીઝ ખમણવું, અને તૈયાર પિઝા..
વધુ વિગત માટે આપેલ નીચેની વીગતો જોવો..
ધન્યવાદ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે મસાલો તૈયાર કરીશું, મસાલો તૈયાર કરવા માટે, 1 કડાઈ મા 2 ચમચી તેલ મુકો, ત્યારબાદ તેમાં સમારેલ ડુંગળી,કેપ્સિકમ મરચું,કોબીઝ અને ગાજર ઉમેરો, ત્યારબાદ ઘીમા તાપે થોડીવાર ચડવા દો, ત્યારબાદ તેમાં સમારેલ ટામેટું અને બાફેલી મકાઈ ના દાણા ઉમેરો, ત્યારબાદ તેમાં 1 ચમચી ગ્રીન ચિલ્લી સોસ, 1 ચમચી રેડ ચિલ્લી સોસ, 1 ચમચી ટોમેટો સોસ ઉમેરો, ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું(નમક) ઉમેરો, ત્યારબાદ ધીમા તાપે મિક્સ કરી લ્યો.. આપનો મસાલો તૈયાર છે.
- 2
હવે બીજા સ્ટેપ મા આપણે, પીઝાના બેઝ ઉપર લગાવવા માટેનો સોસ બનાવીસુ, સૌ પ્રથમ એક વાટકો લ્યો, તેમાં 2 ચમચી ટોમેટો સોસ, 1 ચમચી રેડ ચિલ્લી સોસ, 1 ચમચી ગ્રીન ચિલ્લી સોસ અને ચિલ્લી ફ્લેકસ ઉમેરો ત્યારબાદ તેને મિક્સ કરી લ્યો, તો આપણો સોસ પણ તૈયાર છે..
- 3
હવે ત્રીજા સ્ટેપ મા આપણે, 1 નોન-સ્ટિક લોઢી લો, ત્યારબાદ પીઝા બેઝ ને બને બાજુ માખણ લગાડી, તેને લોઢી મા સેકી લ્યો, હવે તેમાં તૈયાર કરેલ સૌસ(સ્ટેપ 2 મુજબ) લગાવી દયો, ત્યારબાદ તેમાં તૈયાર કરેલ મસાલો(સ્ટેપ 1 મુજબ) લગાવી દયો, ત્યારબાદ તેના પર ખમણેલું ચીઝ લગાડી દયો, અને સોસ સાથે સર્વ કરો, આ તૈયાર છે આપણો મનપસંદ વેજ. મકાઈ પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
-
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
ટોમેટો ઓનીયન કેપ્સિકમ ચિઝી પિઝા
#તવાબધા એકદમ ચીઝ ને વેજિટેબલ એકદમ પાકી જય ને વધુ એકદમ ઓગરેલું ચીઝ બજાર માં મળે માટે બાર ખાવા જાય કે તો.ઘરે એના માટે ઓવેન વસાવે..પણ ઓવેન જેવા ને બાર જેવા જ પીઝા આપડે નોનસ્ટિક લોઢી માં બનાવી શકીએ છીએ.મારી ઘરે ઓવેન છે છતાંય બધા ને નોનસ્ટિક લોઢી ના જ ભાવે.બધા ને તેમાં એકદમ ક્રિસ્પી ને ચીઝ પણ એકદમ ઓગળે ને બાર જેવો જ ટેસ્ટી પીઝા આપડે તવા માં બનાવી શકીએ છીએ . Namrataba Parmar -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
પિઝા(pizza recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર્સરેસિપી બધા ના ફેવરિટ પીઝા.આજે આપણે બનાવશું પિઝા બેઝ સાથે પિઝા. ઓવન વગર પણ ઘર પર સરસ બજાર માં મળતા હોય તેવા પિઝા બનાવી શકાય છે. Charula Makadia Khant -
વેજ. પીઝા(Veg. Pizza Recipe in Gujarati)
#GA4#week22પીઝા દરેકની ફેવરિટ વાનગી... અલગ અલગ ટોપપિંગ કરી ને ઘણી જાત ના પીઝા બને છે પણ મારા son ને આ સૌથી વધુ ભાવે છે KALPA -
-
પિઝા મફીન્સ
પિઝા મફીન્સ ખૂબ ટેસ્ટી એન્ડ પિઝા નો બેસ્ટ અલ્ટરનેટ છે. તમે કિડ્સ પાર્ટી માં સર્વ કારી ને કિડ્સ ને ખૂબ ખુશ કરી શકો છો તેમજ કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કારી શકાય છે. અહીંયા મેં મેંદો યુઝ કરયો છે પણ ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકાય. લોટસ ઓફ વેજિસ યુઝ કરી ને કિડ્સ ને વજીસ ખવડવાવનો બેસ્ટ ઓપ્શનછે. Deepti Parekh -
ફુલ્લી લોડેડ વેજ પિઝા
#goldenapron3#week -6#પિઝા#એનિવર્સરી#વીક-3#મેઇનકોર્સગોલ્ડન એપ્રોન આ વિક હું પિઝા ની રેસીપી લાવી છું મારા અને સૌ ના ફુલ્લી વેજ થી લોડેડ પિઝા .. Kalpana Parmar -
સ્ટ્રોબેરી ચીઝ પીઝા (Strawberry Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17મુખ્યત્વે પીઝા બેઝ અને ચીઝ સાથે વ્યક્તિ પોતાના રસ પ્રમાણેટોપીંગ માં વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીને અનેક પીઝા ની વેરાઈટીબનાવી શકે છે.આજે આપણે સ્ટ્રોબેરી નો ટોપીંગ તરીકે ઉપયોગ કરી🍓સ્ટ્રોબેરી ચીઝ પીઝા 🍕બનાવીશું .સ્ટ્રોબેરી એક એવું સુંદર ફ્રુટ છે જે તેની સુંદરતા થકી દરેક ને એટ્રેક્ટ કરે છે.કુદરતે તેને એટલું સુંદર બનાવ્યું છે કે તેનો બ્રાઈટ રેડ કલર, સાથે-સાથે તેનું દાણાદાર જ્યુસી ટેક્ષચર, તેની અરોમા, અને ટેન્ગી ફલેવરફુલ સ્વીટનેસ ના લીધેતે દરેકને પોતાની તરફ આકર્ષે છે.સ્ટ્રોબેરી ચીઝ પીઝા બન્યા પછી તેને ખાવાની મજાજ નિરાલી છે.તો ચાલો રીત જોઈશું... NIRAV CHOTALIA -
-
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
હોમમેડ પિઝા (without yeast)(home-made pizza recipe in gujarati)
#પિઝા#herbs આ પીઝા મે ઘઉં ના લોટ માંથી અને yeast વગર બનાવેલ છે. ટેસ્ટ માં બહુ જ મસ્ત લાગે છે. Mitu Makwana (Falguni) -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#CDY મારી પૌત્રી વ્યાખ્યા ને ઘેર બનાવેલા ભાખરી પીઝા ખૂબ ભાવે છે બહાર ના મેંદા ના પીઝા ક્યારેય ખવરાવ્યા જ નથી Bhavna C. Desai -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#GA4#Week22પીઝા એ ઇટાલિયન વાનગી છે. પરંતુ આજે દેશભર માં પીઝા નું ચલણ ખૂબ જ વધ્યું છે.બાળકો ને પીઝા બહુ જ ભાવતાં હોય છે.દરેક ના ઘર માં પીઝા બનતા જ હોય છે.આજે મે ટેંગી અને સ્પાઈસી પીઝા બનાવ્યા છે. Jigna Shukla -
વેજીટેબલ પીઝા વિથઆઉટ ઓવન (Vegetable Pizza Without Oven Recipe In Gujarati)
#GA4 #Week22Pizzaપીઝા માં જેટલું વેરાયટીઓ કરીએ તેટલી ઓછી છેઆમ તો હું ઘણીવાર પીઝા બનાવું છું મેં ઘણીવાર પીઝાનો બેઝ જાતે પણ બનાવ્યો છે પણ આ વખતે મે રેડી બેઝનો ઉપયોગ કરેલો છે ઉપર ટામેટાં કેપ્સિકમ ડુંગળી ચીઝ પીઝા સોસ અને પીઝા સેઝનિંગ નો ઉપયોગ કર્યો છેખાસ વાતએ કે મે ઓવન વગર કઢાઈમાં જ ઓવન જેવી ઇફેક્ટ આવે અને ટેસ્ટમાં પણ એવા જ લાગે તેવા પીઝા બનાવવાનો ટ્રાય કર્યો છે ખુબ સરસ બન્યા છે તમે પણ જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
-
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
ભાખરી પિઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#EB#week13#MRC#Cookpadgujarati ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. કઢાઈ પિત્ઝા ને બેક કરતા પહેલા સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. પિઝા ને બેક કર્યા પછી પણ ઉપરથી ચીઝ છીણી ને ઉમેરી સકાય છે.. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે. આ પિત્ઝા બાળકો ને ખુબ જ પ્રિય હોય છે Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ