કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નાયલોન ચેવડો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નાયલોન ચેવડો રેસીપી મુખ્ય ફોટો

નાયલોન ચેવડો

Helly Vithalani
Helly Vithalani @cook_21564019
Khambhaliya

#એપ્રિલ
#લોકડાઉન

#એપ્રિલ
#લોકડાઉન

વધુ વાંચો

નાયલોન ચેવડો

Helly Vithalani
Helly Vithalani @cook_21564019
Khambhaliya

#એપ્રિલ
#લોકડાઉન

#એપ્રિલ
#લોકડાઉન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામનાયલોન પૌઆ
  • 1વાટકી ચણા દાળ
  • 1વાટકી સીંગદાણા
  • 2પાવડા તેલ શેકવા માટે
  • 4-5લીમડા ના પાન
  • 4-5સૂકા મરચા વઘાર ના
  • મીઠું સ્વાદ મુજબ
  • 2ટે. સ્પૂન હળદર
  • 2ટે. સ્પૂન મરચું પાવડર
  • 1ટે. સ્પૂન દરેલી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ને ધોઈ ને 7થી8 કલાક માટે પાણી માં પલાળી દયસુ. અને પૌઆ ને 2થઈ3 કલાક માટે તડકે મુકીશું.

  2. 2

    7થી8 કલાક બાદ દાળ નું પાણી કાઢી તેને કોટન ના કપડાં પર પાથરી કોરી થવા દેસુ. અને પૌઆ ને એક તપેલા કે કડાઈ માં ધીમા તાપે 5 થી 7 મિનિટ સેકીસુ.

    નાયલોન ચેવડો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થયા બાદ તેમાં દાળ ને ફ્રાઈ કરીશુ. આ સમયે ગેસ નો તાપ મધ્યમ કરી નાખીસુ. દાળ નો કલર બ્રાઉન થઈ ત્યાં સુધી તરીસુ.

    નાયલોન ચેવડો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાળ તરાઇ ગયા બાદ મધ્યમ તાપ પર સીંગદાણા ને તરી લયસુ.

  5. 5

    ત્યારબાદ એક તપેલા માં 2 પાવડા જેટલું તેલ ઉમેરી ગરમ થવા દયસુ.તેલ ગરમ થાય એટલે તેમાં લીમડો તથા મરચા નો વઘાર કરી તેમાં શેકેલા પૌઆ,દાળ તથા સીંગદાણા ઉમેરી મીઠું તથાહળદર ઉમેરી તેને હલાવીસુ. મરચું પાવડર આપણે ગેસ બન્ધ કર્યા બાદ ઉમેરિસુ.અને મિક્સ કરી લયસુ.તો આ રીતે રેડી છે આપનો નાયલૉન પૌઆ નો શેકેલો ચેવડો.જેનો ટેસ્ટ તરેલા ચેવડા કરતા થોડો અલગ લાગે છે.

    નાયલોન ચેવડો રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Helly Vithalani
Helly Vithalani @cook_21564019
પર April 04, 2020 16:59
Khambhaliya
I LOVE COOKING 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચેવડો

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પાવ
  2. ઇન્સ્ટન્ટ રવા ડોસા
  3. પૌંઆ ની ખીચું
  4. ઇન્સ્ટન્ટ મિલ્ક પાવડર ના ગુલાબજાંબુ 🌹🌹
  5. ફરાળી ચેવડો
  1. ફ્રેન્કી
  2. ખીચડી ઓસામણ
  3. રીંગણા-બટેટા નું ભરેલુું શાક, પંજાબી અડદ ની દાળ
  4. ફરાળી ડિશ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11972629
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close