રીંગણા-બટેટા નું ભરેલુું શાક, પંજાબી અડદ ની દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ શાક ધોઈ ને સમારવાં...રીંગણા ના મોટા ટુકડા કરો..વચ્ચે થી કાપો પાડી...શાક નો ભરવાનો મસાલો બધો મિક્સ કરો રીંગણ માં ભરવું..કાણાં વાળા છીબા પર મૂકી બટાકા છાલ સહિત પીસ, ગાજર બાફવા. પેન માં રાઈ નું તેલ ગરમ કરવા મૂકો..
- 2
તેમાં રાઇ મૂકી ડુંગળી, લસણ સોતળો..ટમેટાં અને મરચાં સોતળો...
- 3
તેમાં બાફેલા ગાજર અને બટેટા સોતળો...છેલ્લે રીંગણ નાખી મિક્સ કરો...અડદ દાળ માં ચણા ની દાળ ઉમેરી પલાળી રાખો...મીઠું, હળદર નાખી બાફી લો..
- 4
પેન માં ઘી મૂકી હીંગ, જીરું, લીમડો ના પાન, ડુંગળી, લસણ,ટમેટાં સોતળો....મીઠું, હળદર, લાલ મરચું નાખી...બાફેલી અડદ ની દાળ મિક્સ કરી...લીંબુ નાખો..
- 5
સાથે રાજમા-સ્વીટ પોટેટો કટલેટ, સલાડ, ભાત, મસાલા છાશ, ઘઉં-બાજરા ની રોટલી સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણા બટેટા નુ ભરેલું શાક(rigan bataka nu saak recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 26 Vaghela bhavisha -
-
-
-
-
-
પ્રસાદ થાળી (અડદ ની દાળ રીંગણ બટાકા નું શાક)
ગણપતિ દાદા ની જય અમારે નાગરો માં લાડુ સાથે કાળો સેટ જ હોય એમ બોલે એટલે રીંગણા બટાકા નું શાક કાળી દાળ અથવા અડદ હોય જ. HEMA OZA -
-
-
-
પાલક-બટેટા-ચણા મસ્ત મસ્ત
પાલક....મારી નાની દિકરી ને ખૂબ જ પસંદ, તેથી ચણા મા ઉમેરી નવું બનાવ્યું છે. ઘરમાં બધા ને ખૂબ જ પસંદ પડ્યું.#શાક Bina Mithani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11971734
ટિપ્પણીઓ