રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પુરી બનાવવા માટે ઘઉં નો લોટ, રવો અને મેંદો મિક્સ કરો તેમાં તેલ અને મીઠું ઉમેરી કઠણ લોટ બાંધવો.
- 2
આ રીતે લોટ બાંધી નાની નાની પુરી બનાવો.
- 3
પુરી તૈયાર કરી લીધા બાદ તેના ઉપર બાફેલા બટાકા, દાડમ, મસાલા શીંગ પાથરો
- 4
હવે તેમાં ડુંગળી,લસણની ચટણી, ખજુર ની ચટણી અને ગ્રીન ચટણી પાથરો
- 5
આટલું કર્યા બાદ સેવ થી ડેકોરેશન કરો તૈયાર છે સ્વાદિષ્ટ સેવ પુરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11999908











ટિપ્પણીઓ