રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરવા મુકી તેમાં રાઈ,જીરું,હિંગ નાખી ને સમારેલ લિલી ડુંગળી નાખી દેવી
- 2
પછિ તેમાં હળદર અનેં મીઠુ નાખી ને ચઢવા દેવી
- 3
પછિ તેમાં લાલ મરચું પાવડર,ધાણાજીરું નાખી ને મિક્ષ કરી લેવું
- 4
થોડુ પાણી નાખી ને ઉકળે એટ્લે તેમાં સેવ અનેં ખાંડનાખી ને ધીમી આંચ પર થવા દેવું ને ગેસ બંદ કરી દેવો
- 5
રેડી છે લિલી ડુંગળી સેવ નું શાક એને પરાઠા,રોટલી કે ભાખરી સાથે ખાવ સરસ લાગશે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી નું શાક
#શાકઆ શાક કાઠિયાવાડ મા સાંજે ભાખરી અને પરોઠા સાથેખાવામાં આવે છે.. અને ખુબ જલ્દી બની જાય છે Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ની ચટપટી ચૉઉ ચૉઉ
#goldenapron#ટીટાઈમઆ નાસ્તો ફટાફટ બની જાય છે અને હેલ્દી પણ એટલો જ છે Daksha Bandhan Makwana -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12000478
ટિપ્પણીઓ