મિક્સ કઠોળ
#કાંદાલસણ વગર રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધું કઠોળ લય એક બાવુલ માં લઇ પાણી થી ધોય લો ને રાતે પલાળી ડો પાણી માં એકરાત રેવા દો પછી સવારે પાણી કાઢી બીજા સારા પાણી થી ધોય લો
- 2
પછી તેને કૂકરમાં નાખી ને તેમાં હળદર ને મીઠું સ્વાદ અનુસાર નાખી 2.સીટી કરી લો
- 3
પછી તેલ મૂકી તેમાં લીમડો સૂકું મરચું ને રાય નાખી વઘાર કરો ને ઉપર લાલ મરચું ને સેજ ખાંડ નાખી હલાવી તેના પર કોથમીર ને સૂકા મરચા થી રેડી કરો ત્યારે છે કાંદા લસણ વગર ની વાનગી રેડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12026944






ટિપ્પણીઓ