રાંધવાની સૂચનાઓ
- 1
પનીરના મોટા ટુકડા કરી તેમાં મેંદો કોર્ન ફ્લોર મરી પાવડર મીઠું થોડો સોયા સોસ થોડો ચીલી સોસ અને સહેજ પાણી નાખી અને સરખું મિક્ષ કરો.
- 2
ડુંગળી કેપ્સીકમ ને બધું મોટુ સુધારી લો. લસણ અને આદુ ને ચોપ કરી લેવાનું.
- 3
પનીર ને ગરમ તેલ માં તળી લેવા.
- 4
પેન માં તેલ મૂકી તેમાં આદુ લસણ અને લીલા મરચા નાખી શેકો. ત્યારબાદ તેમાં ડુંગળી કેપ્સીકમ અને તળેલા પનીરના કટકા નાખવા. ત્યારબાદ તેમાં સ્વચ્છ ચીલી સોસ વિનેગર મીઠું અને મરી પાવડર નાખી સરખું મિક્ષ કરો.
- 5
ડુંગળીના પાન નાખી ગરમ ગરમ પીરસવું.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય
#DIWALI 2021મારા બાળકો ને ખુબ જ પ્રિય છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
-
-
-
પનીર ચીલી
#goldenapron3# વિક ૧૩ # પનીર#ડીનરઆ લોકડાઉના સમયમા તમને હોટલ જેવી પનીર ચીલી ખાવાનુ મન થાય તો હવે ધરેજ સરળતા થી બનાવો પનીર ચીલી હોટલ જેવા જ સ્વાદ મા Minaxi Bhatt -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 પનીર ચીલી ડ્રાય એક ઇન્ડો- ચાઇનીઝ સ્ટાર્ટર ડીશ છે. સામાન્ય રીતે આ વાનગી રેસ્ટોરન્ટમાં અથવા કોઈપણ પ્રસંગમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવતી હોય છે. પનીર, ઓનીયન અને કેપ્સિકમ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટાર્ટર નાના-મોટા સૌને ભાવે તેવું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7#પનીર ચીલી ડ્રાય#paneer chilly dry Vaishali Thaker -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12020603
ટિપ્પણીઓ (7)