મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#કાંદાલસણ
ગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીની
૪-૫
  1. ૧/૨ કપ પલાળેલી મગ ની મોગર દાળ
  2. ૨કપ ગરમ પાણી
  3. ૩ ટે. ઘી
  4. ૩/૪ કપ દૂધ
  5. ૧/૪ કપ પાણી
  6. ૧/૨ કપ ખાંડ
  7. ૮-૧૦ કાપેલા કાજુ
  8. ૪-૫ કાપેલી બદામ
  9. ૨ ટે. કેસર વાળુ દૂધ
  10. ૧ ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૫ મીની
  1. 1

    પલાળેલી દાળ ને પાણી માંથી નિતારી ક્રશ કરી લેવી. પેન માં ઘી લઈ એમાં ક્રશ દાળ નાખી ધીમે તાપે શેકવું. લગભગ ૧૫ મિની થવા દેવું.

  2. 2

    બરાબર શેકાય જાય ક્રંબલ જેવું ટેક્સર થઈ જાય એટલે એમાં ગરમ પાણી અને દૂધ નાખી ચડવા દેવું. ખાંડ નાખવી. કેસર વાળું દૂધ મિક્સ કરવું. થોડી વાર ઢાંકણ ઢાંકી રેવા દેવું. શીરો પેન ને છોડે એટલે ગેસ બંધ કરવો. એવું લાગે તો ૨-૩ ચમચી ઘી નાખવું.ઇલાયચી પાઉડર અને કાજુ બદામ નાંખી સર્વ કરવું. આ શીરો ગરમ ખાવાની ખૂબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes