કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રાઉટ રાયતુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રાઉટ રાયતુ રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રાઉટ રાયતુ

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#goldenapron3 #week12
#કાંદાલસણ

#goldenapron3 #week12
#કાંદાલસણ

વધુ વાંચો

સ્પ્રાઉટ રાયતુ

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#goldenapron3 #week12
#કાંદાલસણ

#goldenapron3 #week12
#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કટોરીફણગાવેલા મગ અને ચણા
  • 1 કટોરીદહીં
  • 1 નંગકાકડી સમારેલી
  • 1 નંગગાજર છીણેલું
  • 1 નંગટમેટું સમારેલુ
  • 1 ચમચીજીરું પાઉડર
  • 1 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીસાકર
  • મીઠુ સ્વાદ મુજબ
  • કોથમીર ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગ અને ચણાને છ કલાક પલાળી રાખવા ત્યારબાદ મલ મલ ના કપડાં પાણી નિતારી ફણગાવવા માટે રાખો.ફણગાવેલા કઠોળ ને બાફી લેવા. કાકડી ટમેટા ગાજર ને ઝીણા સમારી લેવા.

    સ્પ્રાઉટ રાયતુ રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પ્રાઉટ રાયતુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફણગાવેલા કઠોળ અને સમારેલા શાકભાજી ને મિક્સ કરો.

    સ્પ્રાઉટ રાયતુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મિશ્રણમાં દહીં ઉમેરો

    સ્પ્રાઉટ રાયતુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મિશ્રણમાં જીરુ પાઉડર મરી પાઉડર ચાટ મસાલો સાકર અને મીઠું સ્વાદ મુજબ ઉમેરો.

    સ્પ્રાઉટ રાયતુ રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રાઉટ રાયતુ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ બધી વસ્તુઓ ને બરાબર મિક્સ કરવી.

    સ્પ્રાઉટ રાયતુ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કોથમીરથી ગાર્નિશ કરી બ્રેકફાસ્ટ કે લંચમાં સર્વ કરવું. આ એક ખૂબ જ હેલ્ધી અને પ્રોટીનયુક્ત રાયતુ છે.વજન ઉતારવા માટે પણ આ રાયતુ બહુ ઉપયોગી છે.

    સ્પ્રાઉટ રાયતુ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nita Mavani
Nita Mavani @cook_21741549
પર April 09, 2020 13:05
Pune

ટિપ્પણીઓ

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
April 29, 2020 07:07
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાયતું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વિહિપ ક્રીમ.(કેક સજાવા માટેની ક્રીમ)
  2. સ્ટફ્ડ થેપલા
  3. નાચોસ
  4. દૂધી ની સ્વીટ નૂડલ્સ (સુતરફેણી)
  5. સમોસા
  1. સેવ યાન કટોરી વિથ રબડી
  2. સ્ટફ ઈડલી
  3. સમોસા ટિ્વસ્ટ
  4. મિસળ પાઉં
https://cookpad.wasmer.app/in-gu/recipes/12038494
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close