સમોસા ટિ્વસ્ટ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

સમોસામાં અલગ અલગ શેપ આપી બનાવી એ તોએક્રેકટીવ લાગે.
#કાંદાલસણ
#goldenapron3

સમોસા ટિ્વસ્ટ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સમોસામાં અલગ અલગ શેપ આપી બનાવી એ તોએક્રેકટીવ લાગે.
#કાંદાલસણ
#goldenapron3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વા઼ટકો મેંદો
  2. 1 ચમચીમરી પાવડર
  3. 1ચમચીજીરું પાવડર
  4. 1 ચમચીઅજમો
  5. 1 ચમચીનમક
  6. 3 ચમચીઘી
  7. સ્ટફિંગ માટે
  8. 3નંગ બટેટા
  9. 2 ચમચીલીલા વટાણાં
  10. 1 ચમચીહિંગ
  11. 1 ચમચીરાઈ
  12. 1ચનચી જીરું
  13. 1ચમચીહળદર
  14. 1 ચમચીલાલ મરચું પાવડર
  15. 1 ચમચીગરમમસાલો
  16. 1 ચમચીધાણાજીરું પાવડર
  17. 1 ચમચીલીંબુનો રસ
  18. 1 ચમચીસુગર
  19. 2નંગ લીલા મરચાં
  20. નમક સ્વાદ અનુસાર
  21. તેલ
  22. કોથમીર
  23. ખજૂરઆંબલીની ચટણી
  24. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ બાંધવા મેંદા માં નમકજીરુંપાવડર,અજમો,મરી પાવડર,ઘીનું મોણનાંખી લોટ બાંધો.સ્ટફિંગ બનાવવા બટેટા,વટાણાં બાફી લો,કડાઈમાં તેલ મુકીરાઈ,જીરું નાંખી ગિંગ નાંખીલીલાંમરચાં વઘારવું,પેસ્ટબટેટા,વટાણાં નાંખી,મસાલોકરી સ્ટફિંગ રેડી કરવું.

  2. 2

    લોટનાંલુવાપાડી કાપી સ્ટફિંગ ભરી સમોસા રેડી કરવા.

  3. 3

    કડાઈમાં તેલ મુકીબધાં સમોસાં મિડિયમ આંચ પરતળીલેવા,ગરમ ગરમ લાલલીલી ચ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes