વેજ ચીઝ કોર્ન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને કુકર માં બાફી લયસુ.મકાઈ બાફવા સમયે તેમાં થોડું મીઠું ઉમેરી દયસુ.
- 2
મકાઈ બફાઈ ત્યાં સુધી વેજિટેબલ સમારી લયસુ.
- 3
હવે મકાઈ બફાઈ ગયા બાદ તેના દાણા અલગ પડીસુ.ત્યાર બાદ એક બાઉલ માં મકાઈ લય તેમાં વેજીટેબલ ઉમેરી મીઠું તેમજ મસાલો ઉમેરી મિક્સ કરીશુ.ત્યાર બાદ ઉપર ધાણા તેમજ ચીઝ ઉમેરિસુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12046415







ટિપ્પણીઓ