ટીંડોરા-બટેટા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટીંડોરા બટેટા ને ફૉટો મા બતાવ્યા પ્રમાણે સમારી લો ધોય ને નિતારી લો.
- 2
એક કૂકર મા બે ચમચા તેલ મુકો, રાય જીરૂ, હિંગ નાખો અને નીતારેેલા શાક નાખો પછી મીક્સ કરો અને નિમક, હળદર, ધાણાજીરું અને મરચુ પાવડર નાખી મીક્સ કરી લો. હવે અડધો ગ્લાસ પાણી નાખી બે સિટી વગાડી ગેસ સ્લો કરી ત્રીજી સિટી વાગવા પેલા ગેસ બંધ કરી લો.
- 3
તૈયારઃ છે ટીંડોરા બટેટા નું શાક રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા-બટેટા નું શાક
#કાંદાલસણસરગવા બટેટા ના આ શાક મા મસાલા નું પ્રમાણ ઓછું હોય છે, કાંદા લસણ હોટ નથી તોયે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ચણા ના લોટ વાળું પણ બને છે પણ આ રીતે બનાવવા થી સરગવા નો પોતાનો ટેસ્ટ નિખરે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
ટિંડોરાનું શાક
રેસ્ટોરન્ટ સ્ટાઈલ મોકટેલ વર્કશોપ 🍹🍸#Priti#SVCમાય રેસીપી ઈબુક#RB3વીક 3પોસ્ટ : ૩ Juliben Dave -
-
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણ Juliben Dave -
-
-
-
-
-
વેજિટેબલ મસાલા ખીચડી
#goldenapron3#week14#khichdiગોલ્ડન એપ્રોન ના પઝલ બોક્સ માંથી ખીચડી શબ્દ નક પ્રયોગ કર્યો છે આ ખીચડી ટેસ્ટી અને ફટાફટ બની જાય છે#ડીનર#ખીચડીPost9 Varsha Karia I M Crazy About Cooking -
-
-
રીંગણ બટેટાનું શાક(Ringan bateta nu shak in gujarati recipe)
દેશી ભાણું...કેવાય છે કે ખેતર જતો ખેડૂત ભાત માં રોટલા જ લઇ જતા...અને ડુંગળી વિના તો એમનું ભોજન અધૂરું જ કેવાતું #માઇઇબુકરેસિપિ ૨૪#સુપરશેફ1 KALPA -
-
ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
ટીંડોરા બટાકા નુ શાક એક લોકપ્રિય રોજિંદી ગુજરાતી રેસીપી છે. આ રેસીપીમાં પૌષ્ટિક ટિંડોરાનો સમાવેશ થાય છે અને તે આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. પરંપરાગત ગુજરાતી મસાલામાં રાંધવામાં આવે ત્યારે બટાકા અને ટીંડોરાનું મિશ્રણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ટીંડોરા બટાકા નું શાક ગરમાગરમ રોટલી સાથે પીરસવામાં આવે ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
ભરેલા રીંગણ બટેટા નુ શાક
#ફટાફટ મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે Minaxi Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12046350
ટિપ્પણીઓ