કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી મુખ્ય ફોટો

લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર)

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો

લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર)

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 થી 50 મીનીટ
  • 1કપ- મેંદો
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1ચમચી-દળેલી ખાંડ
  • 1ચમચી-ENO ફ્રુટ સોલ્ટ
  • 2ચમચી-મોળું દહીં
  • જરૂર મુજબ હૂંફાળું પાણી(લોટ બાંધવા)
  • 2ચમચી-હૂંફાળું દૂધ(પાઉં પર લાગવા)
  • 1બાઉલ-મીઠું(પાઉં ને bake કરવા)
  • 2ચમચી-તેલ
  • 1ચમચી-ઘી અથવા બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 થી 50 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં મેંદો,મીઠું,દળેલી ખાંડ અને Eno ઉમેરી મિક્સ કરો...ત્યારબાદ તેમાં દહીં ઉમેરી મિક્સ કરો.

    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ1ફોટો
    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ1ફોટો
    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સહેજ હૂંફાળું પાણી લો.અને થોડું થોડું કરીને પાણી ઉમેરી ઢીલો લોટ બાંધી લો. 1 ચમચી જેટલું તેલ લગાવી લોટ ને 5 થી 10 મિનિટ મસળી લો.અને 20 થી 30 મિનિટ લોટ ને ઢાંકીને મૂકી દો.

    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ2ફોટો
    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ2ફોટો
    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ સેટ થાય ત્યાં સુધી કુકર માં 1 બાઉલ મીઠું ઉમેરી વચ્ચે સ્ટેન્ડ મૂકી ફક્ત કુકર ની રિંગ રાખો અને કુકર ની સીટી કાડી લઇ 10 મિનિટ કુકર ને મધ્યમ આંચ પર પ્રિહિટ કરી લો.

    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કુકર ગરમ થાય ત્યાં સુધી જે વાસણ(વાસણ ચોરસ આકાર નું હશે તો વધારે અનુકૂળ રહેશે) માં પાઉં ને bake કરવાના છે તેને તેલ થઈ ગ્રીસ કરી થોડો મેંદો તેની પર છાંટી લો.અને તૈયાર લોટ ના એક સરખા લુવા બનાવી ને ગોઠવી લો.અને bake કરતા પહેલા તેની પર દૂધ લગાવો.

    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કુકર સરસ ગરમ થાય પછી તેમાં આ લુવા બનાવીને તૈયાર કરેલ વાસણ મૂકી, કુકર નું ઢાંકણ ઢાંકીને 25 થી 30 મિનિટ ધીમાં તાપે bake કરી લો.

    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    25 થી 30 મિનિટ પછી પાઉં તૈયાર થઈ જાય પછી તરત જ કુકર માથી કાડી લઇ તરત જ તેના પર બટર અથવા ઘી લગાવી લો.

    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ6ફોટો
    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે લાદી પાઉં

    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ7ફોટો
    લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર April 10, 2020 13:27

ટિપ્પણીઓ (6)

Meena Kakkad
Meena Kakkad @cook_17768071
April 10, 2020 18:19
તમારો મેજરીંગ કપ કેટલા એમેલ(ml) છે? મારે આટલા સોફ્ટ નથી થતા. તો પ્લીઝ મને તમારા કપ નું ચોક્કસ માપ જણાવશો..
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાદી પાઉં યીસ્ટ બટર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કેક
  2. સુરતી લોચો (Surti Locho Recipe in Gujrati)
  3. આલુ મટર સનફલાવર પાઈ
  4. ટોમેટો ના ચટણી વાળા જૈન ભજીયા
  5. ચીઝ કોર્ન પાલક પનીર ઢોસા
  1. સમર કુલપિસ્તા ખસખસ મિલ્ક શેક વિથ તકમરીયા સરપ્રાઈઝ(milk)
  2. પાણી પુરી ની પુરી
  3. આદુ કેન્ડી
  4. ફરાલી ખીચડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12053054
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close