રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ આદુ
  2. ૧ વાટકી ખાંડ
  3. ૧ વાટકી પાણી
  4. ૪ ચમચા મધ
  5. ૧ ચમચો લીંબૂ નો રસ
  6. ૩ ચમચા પીસેલી ખાંડ
  7. ૪ લવિંગ પીસેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આદુ છાલ ઉતારી ને પીસી લો.

  2. 2

    હવે તેમાં બાકીની સામગ્રી ઉમેરી ૨૦ મિનિટ ધીમા ગેસ પર ઉકાળો.

  3. 3

    હવે એક ડિશ મા બટર પેપર મૂકી ચમચી થી તૈયાર થયેલા મિશ્રણ ન પાડી લો અને તેના પર પીસેલી ખાંડ ભભરાવો.

  4. 4

    ૧૫-૨૦ મિનિટ સુકાવા દો. તૈયાર છે આદુ કેન્ડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes