કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બુંદી ના લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બુંદી ના લાડુ રેસીપી મુખ્ય ફોટો

બુંદી ના લાડુ

Krupa savla
Krupa savla @cook_11908919

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો

બુંદી ના લાડુ

Krupa savla
Krupa savla @cook_11908919

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2કપ બેસન
  • 1.5કપ પાણી
  • 2ટેબલ સ્પૂન ગરમ ઘી
  • 2કપ સાકર
  • 2કપ પાણી
  • 1/2ટી સ્પૂન એલચી નો પાવડર
  • ચપટી કેસર
  • ટુકડા થોડા બદામ કાજુ પીસ્તા ના
  • તળવા માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સાકર અને પાણી મીક્સ કરી એક તાર ની ચાસણી કરી લો.

    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ2ફોટો
    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ2ફોટો
    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બેસન માં પાણી અને ગરમ ઘી નાખી ખીરું તૈયાર કરો.

    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઘી ગરમ કરો. પછી બુંદી પાડવા ના ઝારા પર ખીરું નાખી હલકા હાથે ઝારા પર હાથ ફેરવી બુંદી પાડી લો.

    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ4ફોટો
    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ4ફોટો
    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધી બુંદી ને તળી લો પછી સાકર ની ચાસણી માં નાખી મીકસ કરી 2-3મીનીટ ગેસ પર ગરમ કરી ઢાંકીને 1કલાક રાખી દો.વચ્ચે 2-3વાર બુંદી ને હલાવી ને ઉપર નીચે કરી દો.

    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ5ફોટો
    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ5ફોટો
    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે 1 કલાક પછી તેમાં બદામ કાજુ પીસ્તા ના ટુકડા નાખી લાડુ બનાવી લો.

    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ6ફોટો
    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે બુંદી ના લાડવા તુલસી નું પત્ર મુકી લાડુગોપાલજી ને ભોગ ધરાવો.

    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ7ફોટો
    બુંદી ના લાડુ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa savla
Krupa savla @cook_11908919
પર April 11, 2020 18:28

ટિપ્પણીઓ (4)

Sonal Modi
Sonal Modi @cook_1974
April 12, 2020 04:45
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બૂંદી લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ખમણ
  2. ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી
  3. પાણી પૂરી
  4. ઓરીયો બિસ્કીટ કેક
  5. સ્પાયસી પૌઆ ચંદ્રકલા
  1. પિઝા સોસ
  2. ઘઉંના લોટની સેન્ડવીચ
  3. રસગુલ્લા ગુલાબજામુન કેક
  4. દાલગોન કોફી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12072880
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close