શેર કરો

ઘટકો

20 minutes
2-3 servings
  1. 1 કપમેંદો
  2. 1/2 કપછીણેલું કોબી
  3. 1/2 કપચોખા નાં પૌઆ
  4. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. બારીક સમારેલી કોથમીર
  7. 1 ચમચીખાંડ
  8. 1/2લીંબુ નો રસ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં છીણેલું કોબી,ચોખા નાં પૌઆ લો.હવે તેમાં આદુ મરચાં ની પેસ્ટ,મીઠું,ખાંડ,લીંબુ નો રસ ઉમેરો.

  2. 2

    હવે તેને મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં ગરમ મસાલો અને સમારેલી કોથમીર ઉમેરી મિકસ કરી લો.

  4. 4

    હવે તેને થોડીવાર માટે મૂકી દો જેથી પૌંઆ કોબીજ નાં પાણી થી પલળી જાય.કોબી ને ખમણીને એને રહેવા દેવું.

  5. 5

    હવે બીજા બાઉલ માં મેંદો,મીઠું અને તેલ નું મોણ આપી મિક્સ કરી લો.હવે બરફ વાળા પાણી થી લોટ બાંધી લો.

  6. 6

    હવે તેના નાના ગોળ લુઆ કરી પૂરી વણી લો.

  7. 7

    હવે એક પૂરી માં સ્ટફિંગ મૂકી ફરતે પાણી લગાડો.અને બીજી પૂરી તેના પર મૂકી પ્રેસ કરો.

  8. 8

    હવે તેને ફરતે કાંગરી કરી બધી ચંદ્રક્લા આવી રીતે તૈયાર કરી લો.

  9. 9

    હવે કડાઈ માં તેલ મૂકી ચનદ્રક્લા તળી લો.

  10. 10

    હવે તેને કેચ અપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ (3)

Bhoomi Samani
Bhoomi Samani @cook_22556331
મેં તમને ફોલ્લો કરી ને ટંરી રેસિપી બનાયવી છે. બવ જ સરસ છે. આભાર

Similar Recipes