કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન પીસ ઉપમા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન પીસ ઉપમા રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન પીસ ઉપમા

asharamparia
asharamparia @Asharamparia

#કાંદાલસણ
ફ્રેન્ડ્સ, ઉપમા અને સુપ સિમ્પલ છતાં હેલ્ધી કોમ્બિનેશન છે . મેં અહીં લીલા વટાણા ઉમેરી હેલ્ધી ઉપમા તૈયાર કરી ટોમેટો- બીટ ના સુપ સાથે સર્વ કરેલ છે.

#કાંદાલસણ
ફ્રેન્ડ્સ, ઉપમા અને સુપ સિમ્પલ છતાં હેલ્ધી કોમ્બિનેશન છે . મેં અહીં લીલા વટાણા ઉમેરી હેલ્ધી ઉપમા તૈયાર કરી ટોમેટો- બીટ ના સુપ સાથે સર્વ કરેલ છે.

વધુ વાંચો

ગ્રીન પીસ ઉપમા

asharamparia
asharamparia @Asharamparia

#કાંદાલસણ
ફ્રેન્ડ્સ, ઉપમા અને સુપ સિમ્પલ છતાં હેલ્ધી કોમ્બિનેશન છે . મેં અહીં લીલા વટાણા ઉમેરી હેલ્ધી ઉપમા તૈયાર કરી ટોમેટો- બીટ ના સુપ સાથે સર્વ કરેલ છે.

#કાંદાલસણ
ફ્રેન્ડ્સ, ઉપમા અને સુપ સિમ્પલ છતાં હેલ્ધી કોમ્બિનેશન છે . મેં અહીં લીલા વટાણા ઉમેરી હેલ્ધી ઉપમા તૈયાર કરી ટોમેટો- બીટ ના સુપ સાથે સર્વ કરેલ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ બાઉલ સોજી
  • ૧ /૨ કપ લીલા વટાણા
  • ૧ સમારેલું બટેટુ
  • ૨ ચમચી તેલ વઘાર માટે
  • ૨ ચમચી ઘી
  • ૧ કપ દહીં
  • ૨ ગ્લાસ પાણી અથવા વઘુ
  • ૧/૨ ચમચી હળદર
  • ૨ સમારેલાં લીલાં મરચાં
  • ૧ ચમચી રાઈ અને જીરું
  • ૧ ચમચી અડદની દાળ
  • મીઠા લીમડાના પાન
  • ૨ ચમચી સીંગદાણા
  • તળેલા કાજુ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પેનમાં તેલ ગરમ કરી કાજુ તળી સાઈડ માં મૂકી દો. ત્યારબાદ રાઈ અને જીરું નો વઘાર કરી અડદની દાળ સાંતળી મીઠા લીમડાના પાન, લીલા મરચાં, સીંગદાણા એડ કરી સેકી લેવા થોડીવાર પછી બટેટા ઉમેરી ક્રિસ્પી સેકી લો ત્યારબાદ લીલા વટાણા ઉમેરી થોડીવાર સાંતળો.

  2. 2

    હવે તેમાં સોજી ઉમેરી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સેકી (૩ થી ૪ મિનિટ) તેમાં દહીં, પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી લેવું. પાણી ની જરુર જણાય તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી લેવું.

    ગ્રીન પીસ ઉપમા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉપમા તૈયાર કરી ઉપર થી ઘી એડ કરી મિક્સ કરી ગરમાગરમ ઉપમા સુપ સાથે સર્વ કરો.

    ગ્રીન પીસ ઉપમા રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન પીસ ઉપમા રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન પીસ ઉપમા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

asharamparia
asharamparia @Asharamparia
પર April 12, 2020 09:21

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
April 12, 2020 10:16
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા ઉપમા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ
  2. પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in gujarati)
  3. મીઠી સેવ
  4. ફ્રૂટ બ્રેડ (Fruit Bread recipe in gujarati)
  5. સેમોલીના બીટ ઈડલી
  1. ચટપટા સ્પ્રાઉટ મગ
  2. મસાલા દહીં ભીંડી
  3. કર્ડ રાઈસ
  4. ડેલગોના કોફી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12081707
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close