રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ટે. સ્પૂન ઇન્સ્ટન્ટ કોફી પાઉડર
  2. ૨ ૧/૨ ટે. સ્પૂન ખાંડ
  3. ૨ ટે. સ્પૂન ગરમ પાણી
  4. ૧/૨ કપ ઠંડુ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાટકા માં કોફી, ખાંડ અને પાણી ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેને ૧૦ મિનિટ માટે ફેટી લો.જ્યાર ક્રીમી મિશ્રણ થઈ જાય પછી તેને સાઇડ મૂકી દો.

  3. 3

    હવે એક ગ્લાસ માં ઠંડુ દૂધ લઇ તેની માથે આ ક્રીમી કોફી ઉમેરી માથે થી થોડો કોફી પાઉડર છાંટો.તૈયાર છે ડેલગોના કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikki Panchmatiya
Nikki Panchmatiya @cook_21966836
પર

Similar Recipes